Book Title: Anekarth Ratna Manjushayam Author(s): Hiralal R Kapadia Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 8
________________ શ્રી પાર્શ્વશાંતિમ આમુખ. શેઠ દેવચંદ લાલભાઈ જેતપુરતોદ્ધારે ગ્રંથાંક ૮૧ મા તરીકે (૧) ઉપાધ્યાય શ્રીસમયસુન્દરમણિકૃત અષ્ટલક્ષાથી અપર નામ અર્ધરાવલી, (૨) શ્રી શુભતિલકકૃત ગાયત્રીવિવરણ, (૩) મહામંત્રાધિરાજ નવકારના “નમો પરિહંતા” પદના ૧૧૦ અર્થો વગેરે અમૂલ્ય કૃતિઓને અન્ન અનેકાર્થરતમંજૂષા નામથી એકત્ર પ્રસિદ્ધ કરતાં અમને વિશેષ આનંદ થાય છે, કેમકે આવી અનેક અર્થવાળી વિવિધ કૃતિઓ પ્રસિદ્ધિમાં લાવવાનો વેગ અમોને પ્રથમ પ્રાપ્ત થયો છે. પૃષ્ઠ ૧ થી ૨૪ માં સટીક નરકાસૂત્ર અને ઉવસગ્ગહરસ્તોત્ર પણ જોડવામાં આવ્યાં છે. પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા M. A દ્વારા આ ગ્રંથનું સંશોધન કરાવવામાં આવ્યું છે અને તેમને આને અંગે જરૂરી પ્રસ્તાવના વગેરે સર્વ આલેખ્યું હોવાથી અમારે તસંબંધે વિશેષ કાંઈ કહેવાપણું રહેતું નથી. જે જે મુનિવર્યોએ અને ભંડારના સંચાલએ પ્રતા આપવા મહેરબાની કરી છે તથા પ્રકાશનકાર્યમાં જેમણે સહાયતા આપી છે તે સર્વેના અમો ગણી છિયે. અન્ય બહાર પડતાં અતિશય વિલંબ થવાથી વાચકોની ક્ષમા યાચિયે છિયે. લિ૦ ગોપીપુરા, સુરત. સં. ૧૮૯ વૈશાખી પૂર્ણિમા, મે સને ૧૯૩૩. જીવણચંદ સાકરચંદ જેરી, પિતે અને બીજા દૂરટીઓ માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180