________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
-
લાંબામાં લાંબો દિવસ ઃ– સૂર્ય જ્યારે ઉત્તરાયણના અંતિમ મંડળ ઉપર અર્થાત્ સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે વરસનો સૌથી લાંબો ૧૮ મુહૂર્તનો(૧૪ કલાક અને ૨૪ મિનિટનો) દિવસ અને બાર મુહૂર્તની(૯ કલાક અને ૩૬ મિનિટની) રાત્રિ હોય છે.
૨૦
લાંબામાં લાંબી રાત :– સૂર્ય જ્યારે દક્ષિણાયનના અંતિમ મંડળ અર્થાત્ સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે વરસની સૌથી લાંબી ૧૮ મુહૂર્તની(૧૪ કલાક અને ૨૪ મિનિટની) રાત્રિ અને ૧૨ મુહૂર્તનો(૯ કલાક અને ૩૬ મિનિટનો) દિવસ હોય છે.
૧૮૪ સુ
हाल अफ ह्हहरु
બાહ્ય મં
જંબુ
પ્રતિમ મંડળ
૧૨ મુહૂર્તનો દિવસ ૧૮ મુર્તની રાત્રિ
ડળ
જંબૂ ટીપ
૧૮ મુર્ ર્ત્યનો દિવસ ૧૨મુÄની અગિ
શ્રી સુબોધકા
પ્રતિમંડળે દિવસ-રાત્રિના હાનિ-વૃદ્ધિનો ધ્રુવાંક :– દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે ૐ મુહૂર્ત પ્રમાણ દિવસ ઘટે છે અને મુહૂર્ત પ્રમાણ રાત્રિ વધે છે. ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે હે મુહૂર્ત પ્રમાણ રાત્રિ ઘટે છે અને તેટલો જ દિવસ વધે છે.
બંને અયનમાં સૂર્ય ૧૮૩ મંડળ પસાર કરે છે. પ્રત્યેક મંડળે ૧ મુહૂર્ત અર્થાત્ લગભગ દોઢ મિનિટની વધ—ઘટ થાય છે. ૧૮૩ × =. આ મુહૂર્તોશના મુહૂર્ત કરવા ૩૬૬ + ૬૧ = ૬ મુહૂર્ત. આ રીતે બંને અયનમાં કુલ ૬ મુહૂર્ત દિવસ-રાતની વધ-ઘટ થાય છે.