________________
| ५० |
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વબાહા મંડળ ઉપર પહોંચે છે ત્યારે સર્વાત્યંતર મંડળના એક અહોરાત્રને છોડીને ૧૮૩ અહોરાત્રમાં પ૧) યોજનના ક્ષેત્રને પાર કરી છેલ્લા સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ તથા ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. આ રીતે પ્રથમ છ માસ થાય છે. સર્વ બાહ્ય મંડળ ઉપરનું પરિભ્રમણ પૂર્ણ થતાં પ્રથમના છ માસ અર્થાતુ દક્ષિણાયનનો અંત થાય છે. |७ से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं दो-दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगेणं राइदिएणं विकंपइत्ता-विकंपइत्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए । भावार्थ :- सर्वमा (१८४मा) भंडमाथी अंदर प्रवेशता, बी20 छ भास अने नवा अयनઉત્તરાયણનો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર(બીજા બાહ્ય–૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય બાહ્યાવંતર(૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે રયોજન ક્ષેત્રને એક અહોરાત્રમાં વિકંપન(પાર) કરે છે અને ત્યારે જ મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત(૧૭૬૬ મુહૂર્ત)ની રાત્રિ તથા છે મુહૂર્ત અધિક બાર મુહૂર્ત (૧ર છે મુહૂત)નો દિવસ થાય છે.
८ से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंचजोयणाई पणतीसं च एगट्ठिभागे जोयणस्स दोहिं राइदिएहिं विकंपइत्ता विकंपइत्ता चारं चरई, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ चउहि एगट्ठिभागमुहुत्तेहिं अहिए । ભાવાર્થ :- બીજા બાહ્ય મંડળથી અંદર પ્રવેશતા સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહા (૧૮રમા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે પણ યોજન ક્ષેત્રને બે અહોરાત્રમાં પાર કરે છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તની (૧૭ મુહૂર્તની) રાત્રિ તથા મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્તનો (૧૨ મુહૂર્તનો) દિવસ થાય છે. | ९ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतर मंडलं संकममाणे-संकममाणे दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगं मंडलं एगेमेगेणं राइदिएणं विकंपमाणे-विकंपमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ____ ता जया णं सूरिए सव्वबाहिराओ मंडलाओ सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वबाहिरं मंडलं पणिहाय एगे णं तेसीएणं राइंदियसएणं पंचदसुत्तरे जोयणसए विकंपइत्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए