________________
|
५
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રથમ પ્રાભૃતઃ આઠમું પ્રતિપ્રાભૃત
। मंडल विष्टल )
મંડળોના વિસ્તારાદિ વિષયક ત્રણ પ્રતિપત્તિઓ - | १ ता सव्वा वि णं मंडलवया- केवइयं बाहल्लेणं, केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं आहिएति वएज्जा ? तत्थ खलु इमा तिण्णि पडिवत्तीओ पण्णत्ताओ।
तत्थेगे एवमाहंसु-ता सव्वावि णं मंडलवया जोयणं बाहल्लेणं, एगं जोयणसहस्सं एगं तेत्तीसं जोयणसयं आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसहस्साई तिण्णि य णवणउए जोयणसए परिक्खेवेणं पण्णत्ता, एगे एवमाहंसु ।।
एगे पुण एवमाहंसु-ता सव्वावि णं मंडलवया जोयणं बाहल्लेणं, एगं जोयणसहस्स एग च चउत्तीस जोयणसय आयाम-विक्खभेण, तिण्णि जोयणसहस्साई चत्तारि बिउत्तरे जोयणसएई परिक्खेवेणं पण्णत्ता, एगे एवमासु ।
एगे पुण एवमाहंसु-ता सव्वावि णं मंडलवया जोयणं बाहल्लेणं, एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसहस्साइं चत्तारि पंचुत्तरे जोयणसए परिक्खेवेणं पण्णत्ता, एगे एवमाहंसु। भावार्थ:- प्रश्न- सर्व भंडण हो(भंडण स्थानो)नो विस्तार, संपा-पहोगासने परिधि કેટલી છે? ઉત્તર- સૂર્યના મંડળ સ્થાનોનો વિસ્તાર જાડાઈ, લંબાઈ-પહોળાઈ અને પરિધિના વિષયમાં અન્યતીર્થિકોની ત્રણ પ્રતિપત્તિઓ(માન્યતાઓ) છે, તે આ પ્રમાણે છે(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળ સ્થાનોનો વિસ્તાર એક યોજન, લંબાઈ-પહોળાઈ એક હજાર એકસો તેત્રીસ(૧,૧૩૩) યોજન અને પરિધિ ત્રણ હજાર ત્રણસો નવ્વાણું(૩,૩૯૯) યોજન છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળ સ્થાનોનો વિસ્તાર એક યોજન, લંબાઈ-પહોળાઈ એક હજાર એકસો ચોત્રીસ(૧,૧૩૪) યોજન અને પરિધિ ત્રણ હજાર ચારસો બે(૩૪૦૨) યોજન છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળ સ્થાનોનો વિસ્તાર એક હજાર યોજન, લંબાઈ-પહોળાઈ એક હજાર એકસો પાંત્રીસ (૧,૧૩૫) યોજન અને પરિધિ ત્રણ હજાર ચારસો પાંચ(૩,૪૦૫) યોજન છે.
[ અન્યતીર્થિકોની આ ત્રણે માન્યતામાં ગણિત શાસ્ત્રના નિયમ પ્રમાણે પરિધિ અસંગત થાય છે] भंडजोनी विस्तार, , -परिधि :| २ वयं पुण एवं वयासी