________________
પર |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિકપન ક્ષેત્ર – મેરુ પર્વત તરફના સર્વાત્યંતર મંડળ ઉપરથી સર્વબાહ્ય મંડળ ઉપર બંને સૂર્ય પહોંચે
ત્યારે તેઓ પ૧૦ યોજના ક્ષેત્રને પાર કરી (૫૧૦ યોજન) દૂર જાય છે અને સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ ઉપર આવે ત્યારે પ૧0 યોજન ક્ષેત્રને પાર કરી અંદર આવે છે. આ રીતે પ્રત્યેક સંવત્સરમાં બંને સૂર્ય ૫૧૦ યોજના ક્ષેત્રમાં આવાગમન કરે છે, તેથી સૂર્યનું વિકંપનક્ષેત્ર પ૧) યોજનાનું થાય છે.
સૂર્ય પ્રત્યેક મંડળે ૨ યોજના ક્ષેત્રને પાર કરે છે. સૂર્ય એક અયનમાં ૧૮૩ મંડળ પાર કરે છે તેથી રાઁ x ૧૮૩ (૨ x ૧૮૩ = ૩૬૬ અને - સ (ર ૧૪૩ - ૩૮૦ અને ૪૮ ૪ ૧૮૩ =
૪ ૧૮૩ = એટલે ૮૭૮૪ + ૧ = ૧૪૪, ૩૬૬ + ૧૪૪ = ૫૧૦ યોજનનું વિકંપનક્ષેત્ર થાય છે. સૂર્યનું પ૧૦ યોજનનું વિકપન ક્ષેત્ર -
૯ ૫૧૦ ચો.
ડિ
૧૦ યો. )
| | પ્રાભૃત ૧/ક સંપૂર્ણ