________________
प्राकृत - १ : प्रतिप्राकृत-४
(૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર બે દ્વીપ અને બે સમુદ્રનું અંતર રાખીને પરિભ્રમણ डरे छे.
39
(૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે બંને સૂર્યો પરસ્પર ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે.
દક્ષિણાયન અને ઉત્તરાયણમાં બે સૂર્ય વચ્ચેનું અંતર ઃ
२ वयं पुण एवं वयामो-ता पंच पंच जोयणाई पणतीसं च एगट्टिभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णस्स अंतरं अभिवड्डेमाणा वा णिवड्डेमाणा वा सूरिया चारं चरंति आहिएति वएज्जा ।
ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે બંને સૂર્યો પ્રત્યેક મંડળે પડ્યે યોજનનું અંતર વધારતાં-વધારતાં પરિભ્રમણ કરે છે અર્થાત્ પ્રત્યેક મંડળે બંને સૂર્યો વચ્ચે પપ યોજનનું અંતર વધતું જાય છે.
३ तत्थ णं को हेऊ त्ति वएज्जा ?
• ता अयं णं जबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते, ता जया णं एए दुवे सूरिया सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति तया णं णवणउइं जोयणसहस्साइं छच्च चत्ताले जोयणसए अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरंति आहिएति वएज्जा, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન– બંને સૂર્યો વચ્ચે પપ યોજનનું અંતર વધવાનું શું કારણ છે ?
ઉત્તર– સર્વ દ્વીપ-સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જંબુદ્રીપ નામનો દ્વીપ છે. આ જંબુદ્રીપની ઉપર, મેરુ પર્વત તરફના સર્વાયંતર મંડળ ઉપર જ્યારે બંને સૂર્યો પરિભ્રમણ કરતાં હોય ત્યારે બંને સૂર્યો પરસ્પર નવ્વાણું હજાર, છસો ચાળીસ(૯૯,૬૪૦) યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે અર્થાત્ સર્વાયંતર(અંદરના પ્રથમ) મંડળ ઉપર સૂર્યો પરિભ્રમણ કરતાં હોય ત્યારે બંને સૂર્યો વચ્ચે ૯૯, ૬૪૦ યોજનનું અંતર હોય છે અને ત્યારે સૌથી મોટો લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
४ ते णिक्खममाणा सूरिया णवं संवच्छरं अयमाणा पढमंसि अहोरत्तंसि अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया अब्भिंतराणंतरं मंडल उवसंकमित्ता चारं चरंति तया णं णवणउइं जोयणसहस्साइं छच्च पणयाले जोयणसए पणवीसं च एगट्टिभागे जोयणस्स अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरंति आहिएति वएज्जा, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्टिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया।