________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રથમ મંડળમાંથી બહાર નીકળતા, નવા વરસનો અને નવા અયન(દક્ષિણાયન)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં આવ્યંતરાનંતર-સર્વાત્યંતર મંડળ પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. બંને સૂર્ય જ્યારે આત્યંતરાનંતર એટલે બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય, ત્યારે પરસ્પર બંને સૂર્ય વચ્ચે નવ્વાણું હજાર, છસો પિસ્તાળીસ યોજન અને પાંત્રીસ એકસઠાંશ(૯૯, ૬૪૫ ૫) યોજનનું અંતર હોય છે અને ત્યારે અે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ ૧૭ ૪ મુહૂર્તનો દિવસ અને ૧ મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત અર્થાત્ ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
३८
| ते णिक्खममाणा सूरिया दोच्चंसि अहोरत्तंसि अब्भिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया अब्भिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरंति तया णं णवणउइं जोयणसहस्साइं छच्च इक्कावणे जोयणसए णव य एगट्ठिभागे जोयणस्स अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरंति आहिएति वएज्जा, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्ते हिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया ।
ભાવાર્થ :- બીજા મંડળમાંથી બહાર નીકળતા બંને સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા આપ્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. જ્યારે આ બંને સૂર્ય ત્રીજા અત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે પરસ્પર નવ્વાણું હજાર છસો એકાવન યોજન અને નવ એકસઠાંશ(૯૯, ૬૫૧૬) યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૫ મુહૂર્ત)નો દિવસ અને મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (१२ है भुहूत) नी रात्रि होय छे.
६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणा एए दुवे सूरिया तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणा - संकममाणा पंच-पंच जोयणाई पणतीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णस्स अंतरं अभिवड्ढेमाणा अभिवड्डेमाणा, सव्वबाहिरं मंडल उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरंति ।
ता णं एगं जोयणसयसहस्सं छच्च सट्टे जोयणसए अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरंति, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી અંદર-અંદરના મંડળથી બહાર નીકળતા અને પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ કરતાં બંને સૂર્ય પ્રત્યેક મંડળે પાંચ પૂર્ણાંક પાંત્રીસ એકસઠાંશ(૫૫) યોજનનું પરસ્પરમાં અંતર વધારતાં-વધારતાં સર્વબાહ્ય મંડળ ઉપર પહોંચે છે.
જ્યારે બંને સૂર્યો સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે બંને સૂર્યો પરસ્પર એક લાખ છસો સાંઠ (૧, ૦૦, ૬૬૦) યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટી,