________________
૩ર |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રણપ્તિ સૂત્ર
નથી.(તે બંનેના માર્ગ સ્વતંત્ર છે.) અંદર પ્રવેશતા ઉત્તરાયણના બંને સૂર્ય એક બીજાના ચાલેલા ૧૪૪ માર્ગ(મંડળ ભાગ) ઉપર પુનઃ ચાલે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભારતીય અને ઐરવતીય બંને સૂર્યના ચલિત અને પુનઃ ચલિત મંડળ(માર્ચ)નું વિવરણ છે. ભારતીય સૂર્ય :- શ્રાવણ વદ-૧(ગુજરાતી અષાઢ વદ–૧)ના નવા વર્ષના પ્રથમ દિવસે જે સૂર્ય પૂર્વી કેન્દ્રથી અર્થાત્ પૂર્વ દિશાના અંતથી–અગ્નિકોણથી દક્ષિણ દિશાવર્તી બીજા અર્ધમંડળ ઉપર પરિભ્રમણનો પ્રારંભ કરી, દક્ષિણ તરફ ચાલી ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે સૂર્ય ભારતીય સૂર્ય અથવા પૂર્વી સૂર્ય તરીકે ઓળખાય છે. ઐરવતીય સર્ય - તે જ નૂતન વર્ષના પ્રથમ દિવસે એટલે શ્રાવણ વદી–૧(ગુજરાતી અષાઢ વદી–૧)ના દિવસે જે સૂર્ય પશ્ચિમી કેન્દ્રથી અર્થાતુ પશ્ચિમ દિશાના અંતથી–વાયવ્ય કોણથી ઉત્તર દિશાવર્તી બીજા અર્ધમંડળ ઉપર પરિભ્રમણનો પ્રારંભ કરી, ઉત્તર તરફ ચાલી ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે સૂર્ય ઐરવતીય સૂર્ય કે પશ્ચિમી સૂર્ય રૂપે ઓળખાય છે. વિ પરિવરફ્ફ - ચીર્ણ–ચલિત–ચાલેલા મંડળ ઉપર પ્રતિચરણ–ફરી ચાલવું. પ્રત્યેક સંવત્સર (વર્ષ)માં ભારતીય અને ઐરવતીય બંને સૂર્ય દક્ષિણાયનમાં પોત-પોતાના સ્વતંત્ર મંડળ ઉપર ચાલે છે. બહાર નીકળતા આ બંને સૂર્ય ૧૮૩મંડળ ઉપર પરિભ્રમણ કરી ૫૧૦યોજન દૂર જાય છે. તેમાં એકબીજાના મંડળનો સ્પર્શ પણ કરતાં નથી, પોત-પોતાના સ્વતંત્ર ભિન્ન-ભિન્ન માર્ગથી ચાલે છે. દક્ષિણાયનમાં બને સૂર્યના સ્વતંત્ર માર્ગ –
usisu 17
-------ng-..
|
\
5.- પશ્ચિમી સૂર્યનું સ
\
જ
છે !
|
|
| |
-- ૧૩ -
--પ્રસૂર્યનું સર્વપ્નમમ
- પૂર્વી સૂર્ય
- મૂવી* સૂર્યને માર્ગ
--.-
પમ સૂર્યનો માર્ગ
સાધ્વી સબોલિકા