Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat

View full book text
Previous | Next

Page 9
________________ ઉપાદ્ઘાત ( લે. પ્રે. હીરાલાલ ર. કાપડિયા · એમ. એ. ) .. " : એ વાત સુવિદિત છે કે ભાષાની વિશિષ્ટતાને લઈને તેમજ. વિષયની વિવિધતાને લીધે જૈન આગમે અજૈન વિદ્વાનેાને પણ આંકણુ અને અભ્યાસના વિષય બન્યા છે. જૈન આગમે એ સમગ્ર જૈન સાહિત્યનું આદ્ય, અનન્ય અને મૌલિક ઉગમસ્થાન હાવાથી એને એમાં અગ્રિમ સ્થાન અપાયુ છે એ સ્વાભાવિક છે. એ આનંદની વાત છે કે ભારતીય સાહિત્યમાં વિશેષતઃ દાર્શનિક સાહિત્યમાં પણ એને મહત્ત્વનું –ગણનાપાત્ર સ્થાન મળ્યુ છે. આ પ્રમાણેની કોટિના આ આગમા અણુએગદ્દાર (સુ. ૧૪૪)માં લેાકેાત્તર આગમ’તરીકે ઓળખાવાયા છે. વિશેષમાં આ જ સુત્તમાં આગમેાના સૂત્રાગમ, અર્થાગમ અને સૂત્રાર્થાગમ (તઃભયાગમ) એમ ત્રણ પ્રકારેની સાથે સાથે આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ એમ પણ એના ત્રણ પ્રકારે સૂચવાયા છે. અદૃષ્ટિએ પ્રત્યેક તીથ કરને આગમા આત્માગમ છે, એમના · ગણધાને એ અનતરાગમ છે અને ગણધાના શિષ્યાદિને એ પર પરાગમ છે. સૂત્ર-ષ્ટિએ વિચારીએ તે ગણધરને એ આત્માગમ છે (કેમકે એ એમની રચના છે), એમના મુખ્ય શિષ્યાને એ અનતરાગમ છે અને ઇતરને એ પરપરાગમ છે. . : · આ ‘હુંડા ’· અવસર્પિણીમાં આપણા આ ભરતક્ષેત્રમાં લગભગ ૨,૫૦૦ વર્ષ ઉપર શ્રમણ ભગવાન્ દીર્ઘ તપસ્વી મહાવીરસ્વામી થઈ ગયા. એમને આ ક્ષેત્રની અને આ અવસર્પિણીની અપેક્ષાએ અતિમ-ચેાવીસમા તીર્થંકર તરીકે જૈને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 395