Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Author(s): Anandsagarsuri, Sagaranandsuri Publisher: Jain Pustak Pracharak Sanstha Surat View full book textPage 7
________________ - આ શ્રી. ચંદ્રસાગર સૂરીશ્વરજી - નત સંડાર, કન્ય ન.... * એલ આ ગ્રન્થનું નામ સ્થાનાંગસૂત્ર ભા. ૧ લે છે અને તે આગદ્વાર સંગ્રહ ભા. ૪ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. તેની અંદર પરમ તારક આગમેદ્ધારક આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રીપાલીતાણું (સિદ્ધક્ષેત્રમાં સં. ૧૯૯૧માં પનાલાલ બાબુની ધર્મશાળામાં આપેલાં સ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના પાંચ મહાવ્રતને અંગેના સૂત્રનાં ૭૨ વ્યાખ્યાને પિકીના ૨૩ વ્યાખ્યાનને સમાવેશ કરવામાં આવે છે. આ ગ્રન્થ અને પરમ તારક ગુરૂદેવશ્રીને અંગેની માહિતી પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયાએ આપેલા ઉપઘાતમાં સવિસ્તાર અપાયેલ છે. આ ગ્રન્થને સુંદર બનાવવા માટે તેની અંદર વ્યાખ્યાને ઉપરાંત પૃ. ૩રરથી પહેલા પરિશિષ્ટમાં ફૂટનેટમાં જણાવેલ શાસ્ત્રના પાઠે, બીજામાં સાક્ષી ગ્રન્થનાં નામે, ત્રીજામાં સાક્ષી પાઠેના અકારાદિ અને ચેથામાં વ્યાખ્યાનમાં આવેલા પ્રશ્નોત્તરે અપાયાં છેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 395