Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Author(s): Anandsagarsuri, Sagaranandsuri Publisher: Jain Pustak Pracharak Sanstha Surat View full book textPage 8
________________ આ ગ્રન્થને અંગે મુનિ મહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સંગ્રહસ્થ પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શક્યા છીએ. આ ગ્રન્થનું મુનિમહારાજ શ્રીકંચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમંકરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવું, મુફ જેવાં વગેરે કાર્ય કર્યું છે. આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીને આભાર જેટલે માનીએ તેટલે ઓછા છે. તેમજ ઉપર જણાવેલા મુનિ. મહારાજાઓને, પ્રોફેસર કાપડિયાને તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધન દ્વારા પ્રેસમેટર પ્રફ વગેરેનું સંશોધન કરવા છતાં, તેમજ પ્રેસષથી કે દષ્ટિદેષથી કઈ ભૂલ રહી જવા પામી હોય તે વાંચકે સુધારીને વચે! એ જ અભ્યર્થના. અંતે એટલું જ જણાવવાનું કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીઓ ગ્રન્થમાં જણાવેલા માર્ગને અનુસરે. ૨૦૦૫ કા. વ. ૩ } લિ. પ્રકાશક.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 395