Book Title: Adhyatmasara Author(s): Mohanlal Rugnath Publisher: Mohanlal Rugnath View full book textPage 7
________________ અધ્યાત્મ સાર, વિશેષાર્થ–સંથકાર શ્રી યશોવિજયજી મહારાજ આ ગ્રંથના આરંભમાં શ્રી રૂષભદેવ ભગવાનની સ્તુતિરૂપ મંગળાચરણ કરે છે. આ લોકથી ગ્રંથકાર એવી સૂચના કરે છે કે, જે પુરૂષ આ જગતનો ઉદ્ધાર કરવાને સમર્થ હેય, તે પુરૂષ જયવંત થાય છે. જગના ઉપકારને પ્રભાવ દિવ્યા છે. શ્રી રાષભદેવ ભગવાને પોતાની દિવ્ય વાણી વડે ઉપદેશ આપી આ જગને અજ્ઞાનતામાંથી ઊદ્વાર કર્યો, તેથી તેઓ ઈંદ્રની શ્રેણએને નમવા એગ્ય થયા હતા, અને અષ્ટપ્રાતિહાર્ય રૂપ લક્ષમીવાળા થયા હતા. ૧ श्री शांतिनाथस्तुति. વિના श्री शांतिस्तांतिभिद् नूयाद् नविनां मृगलांछनः। गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मशाः॥॥ ભાવાર્થ-જેમની નિર્મલ એવી ગે-વાણું કુવલય વૃદ્ધિના મંડલને. ઉલ્લાસ કરે છે, અને જેમને મૃગનું લાંછન છે, એવા શ્રી શાંતિનાથ ભગવાન્ ભવી પ્રાણીઓના સંતાપને નાશ કરનારા થાઓ. ૨ વિશેષાર્થઅહિ ગ્રંથકારે કલેષાલંકાર દર્શાવ્યું છે. તે સાથે રૂપક અલંકાર પણ સૂચવ્યું છે. શ્રી શાંતિનાથ પ્રભુ અને ચંદ્રએ બન્નેને અર્થ ઘટે છે. જેમ મૃગલાંછન–મૃગના લાંછન છે ચંદ્ર પ્રાણીઓના તાપને હરે છે. અને ચંદ્રની ગે એટલે કિરણે કુવલય એટલે પિયણને ઉલ્લસિત કરે છે...વિકાશિત કરે છે, તેમ શાંતિનાથ ભગવાનને પણ મૃગલાંછન છે, અને તેમની ગે-વાણી ભરી પ્રાણીઓની અગન લાંછનPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 648