Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 9
________________ અઢાર અભિષેક શરૂ કરતાં અગાઉ દેરાસરમાં સ્નાત્ર ભણાવી લેવું. સ્નાત્રને અંતે આરતી, મંગળદીવો અને શાંતિકળશ કરવાનાં હોય છે તે અઢાર અભિષેકને અંતે કરવા. અઢાર અભિષેકમાં જોઈતી સામગ્રીની સૂચિ ખાસ સૂચના–સામગ્રી લાવતાં પહેલાં જે વિધિકારક પાસે અભિષેક કરાવવાના હોય તેમનો સંપર્ક સાધી તેઓ કહે તે રીતે વસ્તુઓ લાવવી. અહીં જણાવેલ યાદી માત્ર અંદાજિત સમજૂતી માટે છે. સ્નાત્રનો સામાન • અભિષેક માટેના તૈયાર પડીકાં • પંચરત્નની પોટલી નંગ ૩ • સર્વ તીર્થજળ • સોનાનો વરખ ૧ પાનું - ચાંદીના વરખ–જરૂરિયાત મુજબ • દાડમ, સફરજન, મોસંબી, નારંગી, ચીકુ, વગેરે ફળ–જરૂરિયાત મુજબ ૯ શ્રીફળ નંગ ૧ ૦ નારિયેળ નંગ ૧ ૦ આખી બદામ નંગ ૧૦૦ પંડા, બુંદીના લાડુ, મોહનથાળ, સુતરફેણી, બરફી વગેરે નૈવેદ્ય–જરૂરિયાત મુજબ દૂધ, દહીં, ઘી, સાકરજરૂરિયાત મુજબ » બરાસ, કપૂરગોટી–જરૂરિયાત મુજબ • વાસક્ષેપ ૫૦ ગ્રામ • ધૂપ પેકેટ ૧ ૦ ગુલાબ, મોગરો, ડમરો, ચમેલી વગેરે ફૂલ–જરૂરિયાત મુજબ • ગુલાબ, મોગરાના અત્તરની એક એક શીશી • ચોખા ૫૦૦ ગ્રામ • અંગલુછણાં–જરૂરિયાત મુજબ • પતાસાં મોટાં - દશાંગ ધૂપ - આસોપાલવના તોરણ ૯ સૂર્ય-ચંદ્રનાં સુપન • થાળી, વાટકી, કળશ વગેરે–જરૂરિયાત મુજબ ૦ નાડાછડી, બાદલુ, કંકુ - કેસર–જરૂરિયાત મુજબ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34