Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
પ્રથમ હિરણ્યોદક સ્નાત્ર
આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સોનાના વરખ.
સર્વપ્રથમ સોનાના વરખથી મિશ્રિત કરેલું નવણ એક જળકુંડીમાં તૈયાર કરવું.
• તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું.
૦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– પવિત્રતીર્થનીરેણ, ગન્ધપુષ્પાદિસંયુતૈઃ; પતર્ જલં બિમ્બોપરિ, હિરણ્ય મંત્રપૂતનમ્. સુવર્ણદ્રવ્યસંપૂર્ણ, ચૂર્ણ કુર્યાત્ સુનિર્મલમ્; તતઃ પ્રક્ષાલનું ચાભિઃ, પુષ્પ-ચંદનસંયુતૈઃ.
·
ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– ૦ ૐ હ્રૌં હ્રીં ૫૨મ-અર્હતે ગંધ-પુષ્પાક્ષત-પસંપૂર્ણઃ સુવર્ણેન સ્નાપયામીતિ સ્વાહા.
આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
હિરણ્યોદકથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
દરેક સ્નાત્રને અંતે ગીત-સંગીત-નૃત્ય વગેરે ભક્તિ કરી શકાય.
ශුහයත්වයත්වයත්ව ૨ GOZOZOID
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34