Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 28
________________ ચંદ્ર-સૂર્ય દર્શનનું વિધાન • પંદર અભિષેક પૂર્ણ થયા પછી જિનબિમ્બોને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાનું વિધાન કરવાનું હોય છે. • આ વિધાન નીચે દર્શાવેલ વિધિ અનુસાર કરવું– ચંદ્રદર્શન વિધિ • એક સુંદર ચંદ્રની મૂર્તિ પ્રભુ સમક્ષ ધરવી. મૂર્તિ ન મળે તો આપણા સંઘોમાં ચૌદ સ્વપ્નો હોય છે તેમાંથી ચંદ્રનું સ્વપ્ન લઈ આવવું અને તે જિનબિમ્બ સામે ધરવું. તે પણ ઉપલબ્ધ ન હોય તો છેવટના વિકલ્પ આરીસો ધરવો. • નીચેનો મંત્ર બોલવો– 0 36 ચંદ્રોડસિ, નિશાકરોડસિ, સુધાકરોડસિ, ચંદ્રમા અસિ, ગ્ર હપતિરસિ, કૌમુદીપતિ રસિ, માનવમિત્રમસિ, જગજીવનમસિ, જૈવાતૃકોડસિ, ક્ષીરસાગરોલ્કવોડસિ, જેતવાહનોડસિ, રાજાસિ, રાજરાજોપસિ, ઔષધિગર્ભાવસિ, વન્દ્રોડસિ, પૂજ્યોડસિ, નમસ્તે ભગવન્! પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, દ્ધિ કુરુ કુરુ, વૃદ્ધિ કુરુ કુરુ, કલ્યાણં કુરુ કુરુ, જયં કુરુ કુરુ, વિજયં કુરુ કુરુ, ભદ્ર | કુરુ કુરુ, પ્રમોદ કુરુ કુરુ, મમ સન્નિહિતો ભવ, શ્રીશશાંકાય નમ: સ્વાહા... • ૨૭ ડંકા વગાડવા. ૦ ધવલ-મંગલ ગીત ગાવાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34