Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 31
________________ સત્તરમું કર્પર સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કપૂર • જળકુંડીમાં જરૂરિયાત મુજબ કપૂર મેળવેલું જળ તૈયાર કરી તેને જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહંતુ બોલી નીચેનો શ્લોક બોલવોશશિકર-તુષાર-ધવલા ઉજ્જવલગંધા સુતીર્થ-જલમિશ્રા; કપૂરોદક-ધારા સુમંત્રપૂતા પતતુ જિનબિબ્બે. કનક-કરક-નાલી-મુક્તધારાભિરશ્મિ, મિલિત-નિખિલ-ગંધઃ કેલિ-કરભાભિ ; અખિલ-ભુવન-શાન્તિ શાન્તિધારાં જિનેન્દ્રક્રમ-સરસિજ-પીઠે સ્નાપયેત્ વીતરાગાનું. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં હીં પરમ-અર્વતે કર્પરે સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કપૂરમિશ્રિત-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 90909090 ૨૨ 990404 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34