Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
અઢારમું કેસર-ચંદન-પુષ્પ સ્નાત્ર
• આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, ચંદન, પુષ્પ
જળકુંડીમાં જરૂરિયાત મજબ કેસર-ચંદન-પુષ્પ મેળવેલું જળ તૈયાર કરી તેને જુદા-જુદા કળશોમાં ભરી લેવું.
♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સૌરભ્યે ઘનસાર-પંકજ૨જો-નિઃપ્રીણિતૈઃ પુષ્કરૈઃ, શીતેઃ શીતકરાવદાતરુચિભિઃ કાશ્મી૨-સન્મિશ્રિતૈઃ; શ્રીખંડ-પ્રસવાચâશ્વ મધુરૈઃ નિત્યં લભેખૈર્વરે, સૌરભ્યોદક-સંખ્ય-સાર-ચ૨ણદ્વંદ્વં યજે ભાવતઃ.
ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—–
૦ હ્રૌં હ્રી ૫૨મ-અર્હતે કેસર-ચંદન-પુષ્પાદિભિઃ સ્નાપયામીતિ સ્વાહા.
૭ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
• કેસર-ચંદન-પુષ્પ-મિશ્રિત જળથી પ્રભુને અભિષેક કરવો.
• તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
GOOD ૨૩ GOOGOGO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34