Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
Catalog link: https://jainqq.org/explore/005663/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલમય શ્રી અઢાર અભિષેક પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનાનંદવિજયજી મહારાજ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ અઢાર અભિષેક - સંકલનકાર પૂજ્યપાદ યોગદિવાકર મહામહિમ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ ચરણચંચરીક ઉપાધ્યાય ભુવનાનંદવિજય પ્રકાશક શ્રીપાર્શ્વ-પદ્માવતી તીર્થ વકતાપુર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : પરમ મંગલમય અઢાર અભિષેક સંકલનકાર : પૂજ્ય ઉપાધ્યાયશ્રી ભુવનાનંદવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી પાર્શ્વ-પદ્માવતી તીર્થ ઈડર હિંમતનગર નેશનલ હાઈવે વક્તાપુર (સાબરકાંઠા) પ્રથમ આવૃત્તિ : જૂન, ૨૦૦૦ : મુદ્રક ઃ પ્રિન્ટ ફાઇન કલોલ મૂલ્ય ઃ ૧૫ રૂપિયા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં અનેકવાર અનેક પ્રકારનાં નાનાં-મોટાં અનુષ્ઠાનો થયા કરતાં હોય છે. આપણાં મોટાભાગનાં અનુષ્ઠાનોમાં અઢાર અભિષેકનું આયોજન લગભગ અનિવાર્ય જેવું ગણાય છે. જૂદા જૂદા પ્રસંગોએ અઢાર અભિષેક કરાવવાનો અવસર આવતો ત્યારે તેને લગતાં પુસ્તકો જોઈને ઘણીવાર ગ્લાનિ થતી. પદ્ધતિસરનો વિધિ દર્શાવતા પુસ્તકનો અભાવ જોઈને ઘણી વાર એવી ભાવના થતી કે આ વિધાનનું એક વ્યવસ્થિત પુસ્તક હોય તો કેવું સારૂં!પૂજ્યપાદ ગુરુદેવનાં ચરણોમાં આ વાતનું નિવેદન કર્યું. સદ્ભાગ્યે તેમના મનમાં પણ આ વિચાર રમતો જ હતો તેથી મારી ભાવનાને વેગ મળ્યો. પૂજ્યશ્રીએ મને જ આજ્ઞા કરી કે તું જ આ કાર્ય કર.” પુસ્તક તૈયાર કરવાની બાબતમાં મારો અનુભવ ખાસ નહીં, પણ ગુરુદેવે આજ્ઞા કરી એટલે કાર્ય અવશ્ય પાર પડશે એવી શ્રદ્ધાના સહારે કાર્ય હાથ ઉપર લીધું. આજે પરિણામ આપ સૌની સામે છે. જે જાતની કલ્પના કરી હતી તે પ્રકારનું પુસ્તક તૈયાર થયું છે તે ખરેખર તો ગુરુદેવશ્રીની મંગલકૃપાનું જ ફળ છે. છેક દીક્ષાકાળથી જ ગુરુદેવ નિરંતર કૃપા વરસાવતા રહ્યા છે. ભવિષ્યમાં પણ નિરંતર તેમની કૃપાપ્રસાદી મળ્યા કરશે તેમાં કોઈ શંકા નથી. વાચકોને મારો આ પ્રયત્ન અવશ્ય ગમશે એવી શ્રદ્ધા છે. સાથોસાથ ઉપયોગકર્તાઓ મારા આ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડશે એવી આશા સાથે આ કાર્યમાં લાભ લઈને આ કાર્યને સરળ કરી આપનારા ગુરુભક્તોને પણ ધન્યવાદ પાઠવું છું. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અઢાર અભિષેક અંગે પ્રાસ્તાવિક આ એક અત્યંત પવિત્ર, સકલ-સંઘમાન્ય અને મનને પ્રસન્નતા આપનારું વિધાન છે. વર્ષ દરમ્યાન ગમે ત્યારે આવશ્યકતાનુસાર આ વિધાન કરી-કરાવી શકાય છે. નૂતન દેરાસરની પ્રતિષ્ઠાના અવસરે, અંજનશલાકાના અવસરે; વિવિધ પ્રકારના મહોત્સવો થતા હોય ત્યારે, શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનો થતાં હોય ત્યારે આ પરમ મંગલકારી અઢાર અભિષેક કરવામાં આવે છે. દેરાસરમાં કોઈ પણ પ્રકારની નાની મોટી આશાતના થઈ ગઈ હોય, જાણતાં અજાણતાં કોઈ દોષ સેવાઈ ગયો હોય, શારીરિક અપવિત્રતાવાળી વ્યક્તિ જાણતાં અજાણતાં દેરાસરમાં આવી ગઈ હોય ત્યારે ખાસ કરીને અઢાર અભિષેક કરવા-કરાવવા જોઈએ એવી શાસ્ત્રોની આજ્ઞા છે, જેનું પાલન શ્રીસંઘમાં કરવામાં આવે છે. અઢાર અભિષેકની ક્રિયા એટલી વિશિષ્ટ અને પ્રભાવશાળી છે કે જે કરવાથી ઉપર નિર્દેશેલા સર્વ દોષોની તત્કાલ નાબૂદી થાય છે. સંઘમાં કોઈ નાના મોટા ઉપદ્રવો થતા હોય તો તે પણ દૂર થાય છે. અઢાર અભિષેકમાં વપરાતી સામગ્રીમાં મુખ્યત્વે વનસ્પતિઓ અને વનસ્પતિજન્ય પદાર્થોનો જ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત સુવર્ણમાં સુગંધ ઉમેરવામાં આવે તેમ તેમાં દૂધ, દહીં, ઘી વગેરે પણ અવસર પ્રમાણે વાપરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ આ બધા પદાર્થો સ્વયં પવિત્ર અને અન્યને પવિત્ર કરનારા માનવામાં આવ્યા છે. એક વિશેષતા એ છે કે અભિષેકવિધિ દરમિયાન વિવિધ પ્રકારની For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ મુદ્રાઓ દ્વારા જિનભગવંતોનું આહ્વાન કરવામાં આવે છે, સાથોસાથ જિનબિઓને ચંદ્ર-સૂર્યનું દર્શન પણ કરાવવામાં આવે છે. આ બધાં વિધાનોમાં ગૂઢ આધ્યાત્મિક રહસ્યો છુપાયેલાં છે, જે યોગ્ય જાણકાર ગુરુભગવંતોના ચરણોમાં બેસીને જાણી લેવા જોઈએ. જગતહિતકારી શ્રી તીર્થંકરદેવોના જન્મઅવસરે છપ્પન દિષુમારિકાઓ જિનસ્નાત્ર કરે છે તે બીના જૈનસંઘમાં સુપેરે વિદિત છે. મેરુગિરિ ઉપર ચોસઠ ઇન્દ્રોનો મહામહોત્સવ પણ સારી રીતે જાણીતો છે. આ સ્નાત્ર મહોત્સવની લઘુ આવૃત્તિ એટલે જ “અઢાર અભિષેકની પરમ-પાવની મંગલ ક્રિયા. એવું કયું ગામ કે સંઘ હશે જ્યાં ક્યારેય અઢાર અભિષેકની ક્રિયા થઈ ન હોય! ઇન્દ્રાદિ દેવો કે છપ્પન દિકુમારિકાઓ જેવું વિશિષ્ટ પુણ્ય આપણે ધરાવતા નથી તેથી એમના જેવી શ્રેષ્ઠ સામગ્રીથી જિનસ્નાત્ર આપણે કરી શકવાના નથી, તેમ છતાં તેની કાંઈક ઝાંખી કરાવે એવા અઢાર અભિષેક આપણી શકિત મુજબ આપણે જરૂર કરી શકીએ. આ કારણસર જ આધુનિક પદ્ધતિથી સુઘડ અને આકર્ષક રીતે તૈયાર કરાયેલ આ પુસ્તિકા શ્રીસંઘમાં આદરપાત્ર બનશે એવી આશા છે. પૂજ્યપાદ યોગદિવાકર ભવોદધિતારક ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી આ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શક્યું છે. પૂજ્યપાદનું ઋણ કઈ રીતે ચૂકવવું તે અંગે મારી પાસે કોઈ શબ્દો નથી.' નિવેદક : ગુરુપાદપધસેવી ઉપા. ભુવનાનંદવિજય For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીયા પૂજય સરળસ્વભાવી તપસ્વીરત્ન ઉપાધ્યાય શ્રીભુવનાનંદવિજયજી મહારાજ દ્વારા સંકલિત કરાયેલ “પરમ મંગલકારી અઢાર અભિષેકનું પ્રકાશન કરતાં અમને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. આ નાની પુસ્તિકામાં આપણાં જિનમંદિરોમાં વિવિધ પ્રસંગોએ કરાતા અઢાર અભિષેકના વિધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રીના મનમાં આ પુસ્તિકા તૈયાર કરવાની ભાવના જાગી, જેને પૂજ્યપાદ યોગદિવાકર ગુરુદેવશ્રીના મંગળ આશીર્વાદ પ્રાપ્ત થયા. સાથોસાથ પૂજ્યપાદ ઉપાધ્યાયપ્રવરશ્રીની શુભ પ્રેરણાથી લાભ લેનાર પુણ્યવાનોનાં નામો પણ તરત જ નોંધાઈ ગયાં. આમાં પ્રકાશિત થયેલી સામગ્રી સકલ સંઘને ઉપયોગી બને તેવી છે. વળી આનો આકાર પ્રતને બદલે પુસ્તક સ્વરૂપ રાખેલ હોવાથી પૂજય ગુરુદેવોને તથા માનનીય વિધિકારોને આ નાની પુસ્તિકા સાથે રાખવી અનુકૂળ પડે તેમ છે. સંપાદન અને સ્વચ્છતાની દૃષ્ટિએ સુંદર રીતે તૈયાર થયેલ આ પુસ્તિકા શ્રીસંઘના દરેક વર્ગ પસંદ પડશે એવી આશા છે. પૂજ્ય યોગદિવાકર આચાર્ય ભગવંતના આશીર્વાદથી આ સંસ્થાને ભવિષ્યમાં પણ આવાં સુંદર અને ધર્મોપયોગી પુસ્તકો તૈયાર કરીને શ્રીસંઘને ચરણે ધરવાનો સુઅવસર મળ્યા કરે એ જ શુભેચ્છા. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનાનંદવિજયજી મહારાજે આ પુસ્તિકા પ્રકાશિત કરવાનો અવસર અમને આપ્યો એ બદલ તેમનાં ચરણોમાં વંદન પાઠવીએ છીએ. નિવેદકો : શ્રીપાર્થ-પદ્માવતી તીર્થના કાર્યવાહકો For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છક સહાયકોની નામાવલિ ૧. શાહ એન્ડ શાહ હ. દિલીપભાઈ અને અતુલભાઈ. (અમદાવાદ) ૨. શ્રી. ખાન્તિભાઈ અમૃતલાલ ધામી હ. ધરતીબહેન (અમદાવાદ) ૩. શ્રી. નટવરલાલ મોહનલાલ શાહ સપરિવાર (અમદાવાદ) ૪. શ્રી. હિતેશકુમાર બાબુલાલ શાહ (વાસણા) ૫. શ્રી. સુમતિલાલ રીખવચંદ શાહ (રખીયાલવાળા) ૬. શ્રી. વસંતકુમાર છોટાલાલ દેસાઈ હ. તેજસભાઈ (ખડકી) ૭. શ્રી. રશ્મિકાન્ત હિંમતલાલ વોરા (મુંબઈ) ૮. શ્રી. રસિકલાલ ચંદુલાલ શાહ (તલોદ) ૯. શ્રી. રોશનલાલજી શેષમલજી (સુરત) ૧૦. શ્રી. મોહનલાલ ડાલચંદજી મજેરાવાળા (હાલ અમદાવાદ) ૧૧. શ્રી. આનંદઘન ભક્તિ મંડળ (દહેગામ) ૧૨. શ્રી. હિંમતલાલ છોટાલાલ પટેલ (અમદાવાદ) ૧૩. શ્રી. જયંતીલાલ અમથાલાલ પારેખ (મુંબઈ) ૧૪. એક સગૃહસ્થ. અમદાવાદ ૧૫. શ્રી. બાબુલાલ શિવરામ જોષી (ખોરજવાળા) ૧૬, શ્રી. પારસમલજી અંબાલાલજી રાઠોડ ચેમ્બર (મુંબઈ) ૧૭. શ્રીમતી રસીલાબહેન અશોકકુમાર રોહીડાવાળા (સાબરમતી) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અઢાર અભિષેક શરૂ કરતાં અગાઉ દેરાસરમાં સ્નાત્ર ભણાવી લેવું. સ્નાત્રને અંતે આરતી, મંગળદીવો અને શાંતિકળશ કરવાનાં હોય છે તે અઢાર અભિષેકને અંતે કરવા. અઢાર અભિષેકમાં જોઈતી સામગ્રીની સૂચિ ખાસ સૂચના–સામગ્રી લાવતાં પહેલાં જે વિધિકારક પાસે અભિષેક કરાવવાના હોય તેમનો સંપર્ક સાધી તેઓ કહે તે રીતે વસ્તુઓ લાવવી. અહીં જણાવેલ યાદી માત્ર અંદાજિત સમજૂતી માટે છે. સ્નાત્રનો સામાન • અભિષેક માટેના તૈયાર પડીકાં • પંચરત્નની પોટલી નંગ ૩ • સર્વ તીર્થજળ • સોનાનો વરખ ૧ પાનું - ચાંદીના વરખ–જરૂરિયાત મુજબ • દાડમ, સફરજન, મોસંબી, નારંગી, ચીકુ, વગેરે ફળ–જરૂરિયાત મુજબ ૯ શ્રીફળ નંગ ૧ ૦ નારિયેળ નંગ ૧ ૦ આખી બદામ નંગ ૧૦૦ પંડા, બુંદીના લાડુ, મોહનથાળ, સુતરફેણી, બરફી વગેરે નૈવેદ્ય–જરૂરિયાત મુજબ દૂધ, દહીં, ઘી, સાકરજરૂરિયાત મુજબ » બરાસ, કપૂરગોટી–જરૂરિયાત મુજબ • વાસક્ષેપ ૫૦ ગ્રામ • ધૂપ પેકેટ ૧ ૦ ગુલાબ, મોગરો, ડમરો, ચમેલી વગેરે ફૂલ–જરૂરિયાત મુજબ • ગુલાબ, મોગરાના અત્તરની એક એક શીશી • ચોખા ૫૦૦ ગ્રામ • અંગલુછણાં–જરૂરિયાત મુજબ • પતાસાં મોટાં - દશાંગ ધૂપ - આસોપાલવના તોરણ ૯ સૂર્ય-ચંદ્રનાં સુપન • થાળી, વાટકી, કળશ વગેરે–જરૂરિયાત મુજબ ૦ નાડાછડી, બાદલુ, કંકુ - કેસર–જરૂરિયાત મુજબ. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મરક્ષા મંત્ર આપણાં દરેક અનુષ્ઠાનોમાં સર્વપ્રથમ આત્મરક્ષા કરવામાં આવે છે. અહીં પણ પ્રારંભમાં નીચે મુજબ આત્મરક્ષા કરવી– ૐ પરમેષ્ઠિનમસ્કાર, સારં નવપદાત્મકમ્; આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્યહમ્ (૧). ૐ નમો અરિહંતાણં, શિરસ્ક શિરસિ સ્થિતમ્; ૐ નમો સવ્યસિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ (૨). ઉૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની; ઉૐ નમો ઉવક્ઝાયાણં, આયુધ હસ્તયોર્દઢમ્ (૩). ૩૬ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે; એસો પંચનમુક્કારો, શિલા વજમણી તલે (૪). સવ્વપાવપ્પણાસણો, વકો વજમયો બહિ; મંગલાણં ચ સવ્વસિં, ખાદિરાંગારખાતિકા (૫). સ્વાહાન્ત ચ પદે શેય, પઢમં હવઈ મંગલ; વિપ્રોપરિ વજમાં, પિધાન દેહરક્ષણે (૬). મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની; પરમેષ્ઠિપદીભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ (૭). યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા; તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિરાધિસ્થાપિ કદાચન (૮). • ર૭ ડંકા વગાડવા. 4040408) ૧ 98D%D8) For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હિરણ્યોદક સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સોનાના વરખ. સર્વપ્રથમ સોનાના વરખથી મિશ્રિત કરેલું નવણ એક જળકુંડીમાં તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ૦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– પવિત્રતીર્થનીરેણ, ગન્ધપુષ્પાદિસંયુતૈઃ; પતર્ જલં બિમ્બોપરિ, હિરણ્ય મંત્રપૂતનમ્. સુવર્ણદ્રવ્યસંપૂર્ણ, ચૂર્ણ કુર્યાત્ સુનિર્મલમ્; તતઃ પ્રક્ષાલનું ચાભિઃ, પુષ્પ-ચંદનસંયુતૈઃ. · ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– ૦ ૐ હ્રૌં હ્રીં ૫૨મ-અર્હતે ગંધ-પુષ્પાક્ષત-પસંપૂર્ણઃ સુવર્ણેન સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. હિરણ્યોદકથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. દરેક સ્નાત્રને અંતે ગીત-સંગીત-નૃત્ય વગેરે ભક્તિ કરી શકાય. ශුහයත්‍වයත්‍වයත්‍ව ૨ GOZOZOID For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજું પંચરત્ન સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી મોતી, સોનું, ચાંદી, પ્રવાલ, તાંબું. • આને પંચરત્ન ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશમાં ભરી લેવું. • પછી “નમોહેતુ’ બોલી નીચેનો શ્લોક બોલવોપન્નામસ્મરણાદપિ કૃતવશાદપ્રક્ષરોચ્ચારતો, યપૂર્ણ પ્રતિમા–પ્રણામ-કરણાત્ સંદર્શનાત્ સ્પર્શનાત્ ; ભવ્યાનાં ભવપંકહાનિરસત્ સ્યાત્ તસ્ય કિં સત્યયઃ, સ્નાત્રણાપિ તથા સ્વભક્તિવશતો રત્નોત્સવ તત્પના. નાના-રત્નૌઘ-સંયુત, સુગંધ-પુષ્પાભિવાસિત નીરમ્; પતતા વિચિત્રચૂર્ણ, મંત્રાલ્ય સ્થાપના-બિબ્બે. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં હાં પરમ-અહિત મુક્તા-સુવર્ણરોપ્ય-પ્રવાલ ત્યમ્બકાદિ-પંચરત્નઃ સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • પંચરત્નના જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કષાય સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પીપર, પિપ્પરી, શિરીષ, અંબર, વડ, ચંપક, અશોક, આમ્ર, જંબૂ, બકુલ, અરજણ, પાટલ, બીલી, દાડમ, કેસૂડાં અને નારિંગ. • આને કષાય ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહંદૂ બોલી નીચેનો શ્લોક બોલવોપ્લેક્ષાત્યોદશોક-આમ્રપ્શલ્યાદિ-કલ્કસંમિશ્રમ્, બિંબે કષાયની, પતતાદવિવાસિત જૈને. પિપ્પલી પિપ્પલથૈવ, શિરીષોમ્બરકઃ પુનઃ; વટાદિક મહાછલ્લી, સ્નાપયામિ જિનેશ્વરમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ % હ હ પરમ-અતિ પિપ્પલ્યાદિ-મહાછલ્લેઃ સ્નાપયામીતિ સ્વાહી. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કષાયજળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ચોથું મંગલમૃત્તિકા સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : હાથીના દાંત ઉપરની માટી; બળદના શીંગડા ઉપરની માટી; પર્વત, ઉધઈ, નદીકિનારો, નદીસંગમ, સરોવર, તીર્થ વગેરે પવિત્ર સ્થળોની માટી. આને મંગલ-મૃત્તિકા કહેવાય છે. આ મૃત્તિકા-ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોપરોપકારકારી ચ, પ્રવર: પરમોત્ત્વલ ભાવના-ભવ્યસંયુક્ત, મૃચૂર્ણન ચ સ્નાપયેત. પર્વત-સરો-નદી-સંગમાદિ-મૃદ્ભિશ મંત્રપૂતાભિ; ઉદ્ધત્વે જૈનબિંબ, સ્નાપયામ્યધિવાસનાસમયે. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હ હ પરમ-અહંતે નદી-નગર-તીર્થાદિ-મૃગૂઃ સ્નાપયાનીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • મંગલમૃત્તિકા-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, * વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 809089G8) ૫ 99090%) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પાંચમું સદૌષધિ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સહદેવી, શતાવરી, કુમારી, વાળો, રીંગણી, મયૂરશિખા, અંકોલ, શંખાવલી, લક્ષ્મણા, આજો-કાજો, થોર, તુલસી, મરવો, કુંતી, ગળો, સરપંખો, રાજહંસી, પીઠવણી, શાલવણી, ગંધજોલી, મહાનોલી વગેરે પવિત્ર વનસ્પતિઓ. • આને સદૌષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો— સહદેવી શતમૂલી, શતાવરી શંખપુષ્પિકા; કુમારી લક્ષ્મણા ચૈવ, સ્નાપયામિ જિનેશ્વરમ્. સહદેવ્યાદિ-સદૌષધિ-વર્ગણોદ્વર્તિતસ્ય બિંબસ્ય; ગંધ-તન્મિત્રં બિંબોપરિ, પતત્ જલં હરતુ દુરિતાનિ. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– ૦ હ્રૌં હ્રી ૫૨મ-અર્થતે સહદેવ્યાદિ-સદૌષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. ૭૦ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • સદૌષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. ජීහහහහ ૬ GOGOGOO For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું પ્રથમાષ્ટક-વર્ગ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ઉપલોટ, વજ, હીરવણી, લોધ્ર, દેવદાર, જેઠીમધ, દૂર્વા અને ઋદ્ધિ-વૃદ્ધિ એ આઠ દ્રવ્યો. આને પ્રથમાષ્ટક વર્ગ કહે છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સુપવિત્ર-મૂલિકાવર્ગ-મર્દિતે તદુદકસ્ય શુભધારા; બિંબેડધિવાસસમયે, યચ્છતુ સૌખ્યાનિ નિપતન્તી. ઉપલોટ-વચા-લોદ્ર-હીરવાઁ-દેવદા૨વઃ; જ્યેષ્ઠીમધુ-ઋદ્ધિ-દૂર્વા, સ્નાપયામિ જિનેશ્વરમ્. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ ૐ હૌં હ્રીં પરમ-અર્હતે ઉપલોટાઘષ્ટકવર્ગેણ સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. ♦ પ્રથમાષ્ટકવર્ગના જળથી પ્રભુને અભિષેક કરવો. તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. යහයවශහයව ૭ GOGOGOGO For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સાતમું દ્વિતીયાષ્ટક-વર્ગ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પતંજારી, વિદારીકંદ, કચૂરો, કપૂરકાચલી, નખલો, કંકોડી, ક્ષીરકંદ, મુસલી એ આઠ દ્રવ્યો. • આને દ્વિતીયાષ્ટક વર્ગ કહે છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહંદૂ બોલી નીચેનો શ્લોક બોલવો– નાનાકુષ્ઠાઘોષધિ-સન્મિત્રે તદ્યુત પતન્નીરમ્; બિંબે કૃતસન્મિશ્ર, કર્મોઘ હજુ ભવ્યાનામ્. પતંજારી વિદારી ચ, કચૂરઃ કર્ચરી નખ; કંકોડી ક્ષીરકંદશ્ય, મુસલે સ્નાપયામ્યહમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 % હાં હીં પરમ-અહંત પતંજાર્યષ્ટકવર્ગણ સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • દ્વિતીયાષ્ટકવર્ગના જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 9090909) ૮ 990903) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આઠમું સર્વોષધિ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પ્રિયંગુ, હળદર, વજ, સૂચા, વાળો, મોથ, અતિકળી, મોરમાંસી, જટામાંસી, ઉપલોટ, એલચી, લવંગ, તજ, તમાલપત્ર, નાગકેસર, જાયફળ, જાવંત્રી, કંકોલ, સેલારસ, ચંદન, અગર, પત્રજ, છડ, નખલો, ઘઉંલા, કચૂરો, બિરહાલી, છડોલી, મરચકંકોલ, વરધારો, અશ્વગંધા, વડી ઔષધિ, સહસ્રમૂલી વગેરે ઔષધિઓ. • આને સર્વોષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહંતુ બોલી નીચેનો લોક બોલવોપ્રિયંગુ-વચ્છ-કંકેલી-રસાલાદિ-તરૂદ્ભવૈ; પલ્લવૈઃ પત્રભલ્લાત-એલચી-તજ-સત્કલૈઃ. વિષ્ણકાન્તા-હિમવાલ-લવંગાદિભિરષ્ટભિ; મૂલાકૈસ્તથા દ્રવ્યેઃ સદોષધિ-વિમિશ્રિતઃ. સુગંધ-દ્રવ્ય-સંદોહા, મોદ-મત્તાલિ-સંકુલે; વિદધેઈન્મદાસ્નાત્ર, શુભસંતતિ-સૂચકર્. મેદાઘૌષધિભેદોડપરોડષ્ટવર્ગ-સુમંત્રપરિપૂત; નિપાત બિંબસ્યોપરિ, સિદ્ધિ વિદધાતુ ભવ્યજને. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ૐ હ્રા હી ૫૨મ-અર્હતે પ્રિયંન્વાદિ-સર્વોષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • સર્વોષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GO મુદ્રાદર્શન-વિધાન અહીં અઢાર અભિષેક પૈકી આઠ અભિષેક પૂરા થયા. આગળના અભિષેક કરવામાં આવે તે પૂર્વે એક અતિવિશિષ્ટ અને મહાપ્રભાવિક વિધાન કરવામાં આવશે. આ મુદ્રાદર્શન વિધાન છે. આ એક અત્યંત રહસ્યમય વિધિ છે, જે ગુરુભગવંતે કરવાનો હોય છે. • વિધિકાર મહોદયે ગુરુભગવંતને વિનંતી કરી તેમને બહુમાનપૂર્વક મૂળનાયક પ્રભુ સમીપે લઈ જવા. ગુરુભગવંતે પ્રભુ આગળ પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા દ્વારા જિનેશ્વર પ્રભુનું આહ્વાન કરવું. ♦ નીચેનો મંત્ર મુદ્રા સહિત બોલવો. ZOGOOGÐ ૧૦ GOGOGOO For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Oૐ નમોર્હ૫૨મેશ્વ૨ાય, ત્રૈલોક્યગતાય, અષ્ટદિક્કુમારીપરિપૂજિતાય, દેવેન્દ્રમહિતાય, દિવ્યશરીરાય, ત્રૈલોક્યપરિપૂજિતાય, આગચ્છ આગચ્છ સ્વાહા. જેટલાં જિનબિમ્બો હોય તે દરેક ઉપર ગુરુદેવે વાસક્ષેપ કરવો. આ વખતે વિધિકારણે સતત થાળી-ડંકો વગાડવો. પછી આગળનો અભિષેકવિધિ કરવો. પરમેષ્ઠિમુદ્રા OR ગરુડમુદ્રા મુક્તાશુક્તિમુદ્રા YOGOOØ ૧૧ GOGOGOGO મુદ્રાઓનાં પ્રતીકો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મામું પંચામૃતસ્વીજ • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : દૂધ, દહીં, ઘી, શર્કરા અને સર્વોષધિ. નોંધઃ જૈન સંસ્કૃતિમાં પંચામૃતમાં મધ વપરાતું નથી તે વાત વિવેકપૂર્વક યાદ રાખીને જૈન ગ્રંથોમાં જણાવેલ વિધિ મુજબ સર્વોષધિનો ઉપયોગ કરવો. • આ પંચામૃત જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહેતુ” બોલી નીચેનો શ્લોક બોલવોજિનબિખોપરિ નિપાત, ધૃત-દધિ-દુગ્ધાધિ-દ્રવ્યપરિપૂતમ્; દર્ભોદક-સન્મિશ્ર, પંચગવ્ય હરતુ દુરિતાનિ. વરપુષ્પચંદનેશ્વ, મધુ કૃતનિઃસ્વને; દધિ-દુગ્ધ-ઘુતમિશ્ર, સ્નાપયામિ જિનેશ્વર, • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 3ૐ હાં હીં પરમ-અને પંચામૃત સ્નાપયાનીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • પંચામૃતથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ દશમું સુગંધૌષધિ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : અંબર, વાળો, ઉપલોટ, કુષ્ટ, દેવદાર, મોરમાંસી, વાંસ, ચંદન, અગર, કસ્તૂરી, કપૂર, એલચી, લવંગ, જાયફળ, જાવંત્રી, ગોરોચન અને કેસર વગેરે સુગંધી ઔષધો. • આને સુગંધૌષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહક બોલી નીચેનો શ્લોક બોલવોસર્વવિદ્ય-પ્રશમન, જિનસ્નાત્રસમુદ્ભવમ્; વંદે સંપૂર્ણપુયાનાં, સુગંધે સ્નાપયે જિનમ સકલૌષધિ-સંયુક્યા, સુગંધ્યા ઘર્ષિત સુગતિ-હેતો; નાપયામિ જૈનબિલ્બ, મંત્રિત-તન્નાર-નિવહન. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હાં હૂપરમઅહિતે અંબરાદિ-સુગંધ-દ્રવ્યઃ સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. સુગંધૌષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ 1. આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 800806809) ૧૩ 808080008) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું પુષ્પ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સેવંતી, ચમેલી, મોગરો, ગુલાબ વગેરે સુંદર અને સુગંધી પુષ્પો. • આ બધાં પુષ્પો જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો— અધિવાસિત સુમંત્રૈઃ, સુમનઃ-કિંજલ્ક-રાજિત તોયમ્ ; તીર્થજલાદિ-સુપૃક્ત, કલશોન્મુક્ત પતતુ બિમ્બે. સુગન્ધ-પરિપુષ્પોથૈઃ તીર્થોદકેન સંયુતૈઃ; ભાવના-ભવ્ય-સંદોહૈઃ, સ્નાપયામિ જિનેશ્વરમ્. ♦ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હ્રૌં હ્રીં પરમ-અર્થતે સુગંધ-પુષ્પોથૈઃ સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. સુગંધી પુષ્પોથી યુક્ત જળથી પ્રભુને અભિષેક કરવો. ♦ તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOGÐØÐ ૧૪ GOGOGOGO For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ બારમું ગંધ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, કપૂર, કસ્તૂરી, અગર, ચંદન. • આ વસ્તુઓનો ઘોળ કરી જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશમાં ભરી લેવું. • પછી “નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોગન્ધાંગ-જ્ઞાનિકયા, સત્કૃષ્ટ તદુદકસ્ય ધારાભિઃ; સ્નાપયામિ જૈનબિલ્બ, કર્મોઘચ્છિત્તયે શિવદમ. કુંકુમાદિ-કપૂરેશ્વ, મૃગમદેન સંયુતઃ; અગર-ચંદનમિશ્નઃ સ્નાપયામિ જિનેશ્વરમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 ૐ હાં હાં પરમ-અહંતે ગધેન સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. ગંધ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOGOs) ૧૫ જ009 For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તેરમું વાસ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ચંદન, કેસર અને કપૂર • આ વસ્તુઓનો ઘોળ કરી જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– હૃથૈરાહ્લાદકરેઃ સ્પૃહણીયૈર્મન્ત્રસંસ્કૃતે જૈનમ્ ; રૂપયામિ સુગતિહેતો ર્વાસૈરધિવાસિત બિમ્બમ્. શિશિરકરકરાઐશ્ચન્દ્રનૈશ્ચન્દ્રમિત્રૈ:, બહુલ-પરિમલૌયૈઃ પ્રીણિત પ્રાણગન્ધઃ; વિનમદમરમૌલિ-પ્રોક્તરત્નાંશુજાલેઃ, જિનપતિવરįગે સ્નાપયેદ્ ભાવભક્ત્યા. ♦ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હૌં હ્રીં પરમ-અર્હતે સુગન્ધ-વાસ-ચૂર્રીઃ સ્નાપયામીતિ સ્વાહા. ૭ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. સુગંધ-વાસ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOGOG) ૧૬ GOGOOD For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ચંદન-દુગ્ધ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ચંદન અને દૂધ • જલકુંડીમાં ચંદન અને દૂધનું નવણ તૈયાર કરવું (આમાં જળ નાખવાનું નથી). • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોશીતલ-સરસ-સુગંધિ-મનોમતશ્ચન્દનદ્રુમ-સમુથ, ચંદનકલ્ક સજલો મંત્રયુત પતતુ જિનબિબ્બે. ક્ષીરેણાક્ષતમન્મથસ્ય ચ મહતું શ્રીસિદ્ધિકાન્તાપતેઃ, સર્વજ્ઞસ્ય શરચ્છશાંક-વિશદ-જ્યો—-રસસ્પર્ધિના; કુર્મ: સર્વસમૃદ્ધયસ્ત્રિજગદાનન્દપ્રદ ભૂયસા, સ્નાન સર્વિકસતુ કુશેશય-પદન્યાસસ્ય શસ્યાકૃતેઃ. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં પરમ-અહત ક્ષીર-ચંદનાભ્યાં સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • ચંદન-દુગ્ધથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ . કરે. પંદરમું કેસર-શર્કરા સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર અને સાકર • આ બન્ને વસ્તુઓ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોકાશ્મીરજ-સુવિલિપ્ત, બિલ્બ તચ્છિરસિ ધારયાભિનવમ્; સુમંત્રયુજ્યા શુચિ-જૈન, સ્નાપયામિ સર્વસિદ્ધયર્થ.... વાચસ્કાર-વિચારસરમપદૈઃ સ્યાદ્વાદ-શુદ્ધામૃતન્ટિન્યા પરમાર્ણતઃ કથમપિ પ્રાપ્ય ન સિદ્ધાત્મનઃ; મુક્તિશ્રી-રસિકસ્ય યસ્ય સુરસ-સ્નાત્રણ કિં તસ્ય ચ, શ્રીપાદદ્વય-ભક્તિભાવિતધિયા કુર્મ પ્રભોસ્ત પુનઃ. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 3% છું હી પરમ-અર્વતે કાશ્મીરજ-શર્કરાભ્યાં સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ર૭ ડંકા વગાડવા. • કેસર-સાકરથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. SDSDSDS) ૧૮ 80808 9) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર-સૂર્ય દર્શનનું વિધાન • પંદર અભિષેક પૂર્ણ થયા પછી જિનબિમ્બોને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાનું વિધાન કરવાનું હોય છે. • આ વિધાન નીચે દર્શાવેલ વિધિ અનુસાર કરવું– ચંદ્રદર્શન વિધિ • એક સુંદર ચંદ્રની મૂર્તિ પ્રભુ સમક્ષ ધરવી. મૂર્તિ ન મળે તો આપણા સંઘોમાં ચૌદ સ્વપ્નો હોય છે તેમાંથી ચંદ્રનું સ્વપ્ન લઈ આવવું અને તે જિનબિમ્બ સામે ધરવું. તે પણ ઉપલબ્ધ ન હોય તો છેવટના વિકલ્પ આરીસો ધરવો. • નીચેનો મંત્ર બોલવો– 0 36 ચંદ્રોડસિ, નિશાકરોડસિ, સુધાકરોડસિ, ચંદ્રમા અસિ, ગ્ર હપતિરસિ, કૌમુદીપતિ રસિ, માનવમિત્રમસિ, જગજીવનમસિ, જૈવાતૃકોડસિ, ક્ષીરસાગરોલ્કવોડસિ, જેતવાહનોડસિ, રાજાસિ, રાજરાજોપસિ, ઔષધિગર્ભાવસિ, વન્દ્રોડસિ, પૂજ્યોડસિ, નમસ્તે ભગવન્! પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, દ્ધિ કુરુ કુરુ, વૃદ્ધિ કુરુ કુરુ, કલ્યાણં કુરુ કુરુ, જયં કુરુ કુરુ, વિજયં કુરુ કુરુ, ભદ્ર | કુરુ કુરુ, પ્રમોદ કુરુ કુરુ, મમ સન્નિહિતો ભવ, શ્રીશશાંકાય નમ: સ્વાહા... • ૨૭ ડંકા વગાડવા. ૦ ધવલ-મંગલ ગીત ગાવાં. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂર્યદર્શન વિધિ એક સુંદર સૂર્યની મૂર્તિ પ્રભુ સમક્ષ ધરવી. મૂર્તિ ન મળે તો આપણા સંઘોમાં ચૌદ સ્વપ્નો હોય છે તેમાંથી સૂર્યનું સ્વપ્ન લઈ આવવું અને તે જિનબિમ્બ સામે ધરવું. તે પણ ઉપલબ્ધ ન હોય તો છેવટના વિકલ્પ આરીસો ધરવો. • નીચેનો મંત્ર બોલવો– 0 38 સૂર્યોડસિ, દિનકરોડસિ, સહમકિરણો સિ, વિભાવસુરસિ, તમોપહોડસિ, મુનિયેષ્ટિતોડસિ, વિતતવિમાનોડસિક તેજોમયોડસિ, અણસારથિરસિ, માર્તડોદસિ, દ્વાદશાત્માસિક ચક્રબાંધવોડસિ, નમસ્તે ભગવન્! પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, ઋદ્ધિ કુરુ કુરુ, વૃદ્ધિ કુરુ કુરુ, કલ્યાણ કુરુ કુરુ, જયં કુરુ કુરુ, વિજય કુરુ કુરુ, ભદ્ર કુરુ કુરુ, પ્રમોદ કુરુ કુરુ, મમ સન્નિહિતો ભવ, શ્રીસૂર્યાય નમઃ સ્વાહા.... • ૨૭ ડંકા વગાડવા. • ધવલ-મંગલ ગીત ગાવાં. • પછી આગળનો અભિષેકવિધિ કરવો. 9090909) ૨૦ જ090909) For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સોળમું તીર્થોદક સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : એકસો આઠ તીર્થોનાં જળ • આ બધાં જળ જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવાં. • પછી “નમોહંબોલી નીચેનો શ્લોક બોલવો– જલધિ-નદી-દ્રહ-કું ડેષુ યાનિ તીર્થોદકાનિ શુદ્ધાનિ; તે મંત્ર-સંસ્કૃતૈરિહ બિમ્બ સ્નપયામિ સિદ્ધયર્થ. નાક-નદી-નદવિહિત પયોભિરખ્ખોજ-રેણુભિઃ સુભગે; શ્રીમસ્જિનેન્દ્રપાદૌ સમર્થયેત્ સર્વ-શાત્યર્થ.... • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હ હ પરમ-અર્વત તીર્થોદકેન સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • એકસો આઠ તીર્થોનાં જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું કર્પર સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કપૂર • જળકુંડીમાં જરૂરિયાત મુજબ કપૂર મેળવેલું જળ તૈયાર કરી તેને જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહંતુ બોલી નીચેનો શ્લોક બોલવોશશિકર-તુષાર-ધવલા ઉજ્જવલગંધા સુતીર્થ-જલમિશ્રા; કપૂરોદક-ધારા સુમંત્રપૂતા પતતુ જિનબિબ્બે. કનક-કરક-નાલી-મુક્તધારાભિરશ્મિ, મિલિત-નિખિલ-ગંધઃ કેલિ-કરભાભિ ; અખિલ-ભુવન-શાન્તિ શાન્તિધારાં જિનેન્દ્રક્રમ-સરસિજ-પીઠે સ્નાપયેત્ વીતરાગાનું. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં હીં પરમ-અર્વતે કર્પરે સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કપૂરમિશ્રિત-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 90909090 ૨૨ 990404 For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અઢારમું કેસર-ચંદન-પુષ્પ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, ચંદન, પુષ્પ જળકુંડીમાં જરૂરિયાત મજબ કેસર-ચંદન-પુષ્પ મેળવેલું જળ તૈયાર કરી તેને જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સૌરભ્યે ઘનસાર-પંકજ૨જો-નિઃપ્રીણિતૈઃ પુષ્કરૈઃ, શીતેઃ શીતકરાવદાતરુચિભિઃ કાશ્મી૨-સન્મિશ્રિતૈઃ; શ્રીખંડ-પ્રસવાચâશ્વ મધુરૈઃ નિત્યં લભેખૈર્વરે, સૌરભ્યોદક-સંખ્ય-સાર-ચ૨ણદ્વંદ્વં યજે ભાવતઃ. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—– ૦ હ્રૌં હ્રી ૫૨મ-અર્હતે કેસર-ચંદન-પુષ્પાદિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. ૭ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • કેસર-ચંદન-પુષ્પ-મિશ્રિત જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOD ૨૩ GOOGOGO For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ • અભિષેકના અંતે કુસુમાંજલિ કરવાની હોય છે. તે આ રીતે કરવી— ♦ નીચે જણાવેલો શ્લોક બોલવો— નાનાસુગંધિપુષ્પોઘ-રંજિતા ચંચરીક-કૃતનાદા; ધૂપામોદ-વિમિશ્રા પતતાત્ પુષ્પાંજલિ બિમ્બે. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હ્રૌં હ્રીં હૂં કુસુમાંજલિભિરર્ચયામીતિ-સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • ત્યાર પછી જિનબિમ્બો ઉપર કુસુમાંજલિ ક૨વી. • આ પછી સંપૂર્ણ અષ્ટપ્રકારી પૂજા કરવી. • છેલ્લે આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરવાં અને ચૈત્યવંદન કરીને ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં' કરવું. SOGOGOGO ૨૪ GOOGOGO For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવોનાં ચરણોમાં... Serving JinShasan 106994 gyanmandin@kobatirth.org ...કોટિ કોટિ વંદન For Personal & Private Use Only