SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યદર્શન વિધિ એક સુંદર સૂર્યની મૂર્તિ પ્રભુ સમક્ષ ધરવી. મૂર્તિ ન મળે તો આપણા સંઘોમાં ચૌદ સ્વપ્નો હોય છે તેમાંથી સૂર્યનું સ્વપ્ન લઈ આવવું અને તે જિનબિમ્બ સામે ધરવું. તે પણ ઉપલબ્ધ ન હોય તો છેવટના વિકલ્પ આરીસો ધરવો. • નીચેનો મંત્ર બોલવો– 0 38 સૂર્યોડસિ, દિનકરોડસિ, સહમકિરણો સિ, વિભાવસુરસિ, તમોપહોડસિ, મુનિયેષ્ટિતોડસિ, વિતતવિમાનોડસિક તેજોમયોડસિ, અણસારથિરસિ, માર્તડોદસિ, દ્વાદશાત્માસિક ચક્રબાંધવોડસિ, નમસ્તે ભગવન્! પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ કુરુ કુરુ, પુષ્ટિ કુરુ કુરુ, ઋદ્ધિ કુરુ કુરુ, વૃદ્ધિ કુરુ કુરુ, કલ્યાણ કુરુ કુરુ, જયં કુરુ કુરુ, વિજય કુરુ કુરુ, ભદ્ર કુરુ કુરુ, પ્રમોદ કુરુ કુરુ, મમ સન્નિહિતો ભવ, શ્રીસૂર્યાય નમઃ સ્વાહા.... • ૨૭ ડંકા વગાડવા. • ધવલ-મંગલ ગીત ગાવાં. • પછી આગળનો અભિષેકવિધિ કરવો. 9090909) ૨૦ જ090909) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy