SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું દ્વિતીયાષ્ટક-વર્ગ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પતંજારી, વિદારીકંદ, કચૂરો, કપૂરકાચલી, નખલો, કંકોડી, ક્ષીરકંદ, મુસલી એ આઠ દ્રવ્યો. • આને દ્વિતીયાષ્ટક વર્ગ કહે છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહંદૂ બોલી નીચેનો શ્લોક બોલવો– નાનાકુષ્ઠાઘોષધિ-સન્મિત્રે તદ્યુત પતન્નીરમ્; બિંબે કૃતસન્મિશ્ર, કર્મોઘ હજુ ભવ્યાનામ્. પતંજારી વિદારી ચ, કચૂરઃ કર્ચરી નખ; કંકોડી ક્ષીરકંદશ્ય, મુસલે સ્નાપયામ્યહમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 % હાં હીં પરમ-અહંત પતંજાર્યષ્ટકવર્ગણ સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • દ્વિતીયાષ્ટકવર્ગના જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 9090909) ૮ 990903) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy