SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું પ્રથમાષ્ટક-વર્ગ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ઉપલોટ, વજ, હીરવણી, લોધ્ર, દેવદાર, જેઠીમધ, દૂર્વા અને ઋદ્ધિ-વૃદ્ધિ એ આઠ દ્રવ્યો. આને પ્રથમાષ્ટક વર્ગ કહે છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સુપવિત્ર-મૂલિકાવર્ગ-મર્દિતે તદુદકસ્ય શુભધારા; બિંબેડધિવાસસમયે, યચ્છતુ સૌખ્યાનિ નિપતન્તી. ઉપલોટ-વચા-લોદ્ર-હીરવાઁ-દેવદા૨વઃ; જ્યેષ્ઠીમધુ-ઋદ્ધિ-દૂર્વા, સ્નાપયામિ જિનેશ્વરમ્. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ ૐ હૌં હ્રીં પરમ-અર્હતે ઉપલોટાઘષ્ટકવર્ગેણ સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. ♦ પ્રથમાષ્ટકવર્ગના જળથી પ્રભુને અભિષેક કરવો. તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. යහයවශහයව ૭ GOGOGOGO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy