SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું ગંધ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર, કપૂર, કસ્તૂરી, અગર, ચંદન. • આ વસ્તુઓનો ઘોળ કરી જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશમાં ભરી લેવું. • પછી “નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોગન્ધાંગ-જ્ઞાનિકયા, સત્કૃષ્ટ તદુદકસ્ય ધારાભિઃ; સ્નાપયામિ જૈનબિલ્બ, કર્મોઘચ્છિત્તયે શિવદમ. કુંકુમાદિ-કપૂરેશ્વ, મૃગમદેન સંયુતઃ; અગર-ચંદનમિશ્નઃ સ્નાપયામિ જિનેશ્વરમ્. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 ૐ હાં હાં પરમ-અહંતે ગધેન સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. ગંધ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOGOs) ૧૫ જ009 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy