SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું પુષ્પ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સેવંતી, ચમેલી, મોગરો, ગુલાબ વગેરે સુંદર અને સુગંધી પુષ્પો. • આ બધાં પુષ્પો જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો— અધિવાસિત સુમંત્રૈઃ, સુમનઃ-કિંજલ્ક-રાજિત તોયમ્ ; તીર્થજલાદિ-સુપૃક્ત, કલશોન્મુક્ત પતતુ બિમ્બે. સુગન્ધ-પરિપુષ્પોથૈઃ તીર્થોદકેન સંયુતૈઃ; ભાવના-ભવ્ય-સંદોહૈઃ, સ્નાપયામિ જિનેશ્વરમ્. ♦ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હ્રૌં હ્રીં પરમ-અર્થતે સુગંધ-પુષ્પોથૈઃ સ્નાપયામીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. સુગંધી પુષ્પોથી યુક્ત જળથી પ્રભુને અભિષેક કરવો. ♦ તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GOOGÐØÐ ૧૪ GOGOGOGO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy