SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ • અભિષેકના અંતે કુસુમાંજલિ કરવાની હોય છે. તે આ રીતે કરવી— ♦ નીચે જણાવેલો શ્લોક બોલવો— નાનાસુગંધિપુષ્પોઘ-રંજિતા ચંચરીક-કૃતનાદા; ધૂપામોદ-વિમિશ્રા પતતાત્ પુષ્પાંજલિ બિમ્બે. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો— ૦ ૐ હ્રૌં હ્રીં હૂં કુસુમાંજલિભિરર્ચયામીતિ-સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • ત્યાર પછી જિનબિમ્બો ઉપર કુસુમાંજલિ ક૨વી. • આ પછી સંપૂર્ણ અષ્ટપ્રકારી પૂજા કરવી. • છેલ્લે આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરવાં અને ચૈત્યવંદન કરીને ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં' કરવું. SOGOGOGO ૨૪ GOOGOGO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy