________________
મામું પંચામૃતસ્વીજ • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : દૂધ, દહીં, ઘી, શર્કરા અને સર્વોષધિ. નોંધઃ જૈન સંસ્કૃતિમાં પંચામૃતમાં મધ વપરાતું નથી તે વાત વિવેકપૂર્વક
યાદ રાખીને જૈન ગ્રંથોમાં જણાવેલ વિધિ મુજબ સર્વોષધિનો ઉપયોગ કરવો. • આ પંચામૃત જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહેતુ” બોલી નીચેનો શ્લોક બોલવોજિનબિખોપરિ નિપાત, ધૃત-દધિ-દુગ્ધાધિ-દ્રવ્યપરિપૂતમ્; દર્ભોદક-સન્મિશ્ર, પંચગવ્ય હરતુ દુરિતાનિ. વરપુષ્પચંદનેશ્વ, મધુ કૃતનિઃસ્વને; દધિ-દુગ્ધ-ઘુતમિશ્ર, સ્નાપયામિ જિનેશ્વર, • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 3ૐ હાં હીં પરમ-અને પંચામૃત સ્નાપયાનીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • પંચામૃતથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા
કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org