Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 30
________________ સોળમું તીર્થોદક સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : એકસો આઠ તીર્થોનાં જળ • આ બધાં જળ જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવાં. • પછી “નમોહંબોલી નીચેનો શ્લોક બોલવો– જલધિ-નદી-દ્રહ-કું ડેષુ યાનિ તીર્થોદકાનિ શુદ્ધાનિ; તે મંત્ર-સંસ્કૃતૈરિહ બિમ્બ સ્નપયામિ સિદ્ધયર્થ. નાક-નદી-નદવિહિત પયોભિરખ્ખોજ-રેણુભિઃ સુભગે; શ્રીમસ્જિનેન્દ્રપાદૌ સમર્થયેત્ સર્વ-શાત્યર્થ.... • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હ હ પરમ-અર્વત તીર્થોદકેન સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • એકસો આઠ તીર્થોનાં જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34