Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
ચૌદમું ચંદન-દુગ્ધ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ચંદન અને દૂધ • જલકુંડીમાં ચંદન અને દૂધનું નવણ તૈયાર કરવું (આમાં જળ
નાખવાનું નથી). • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોશીતલ-સરસ-સુગંધિ-મનોમતશ્ચન્દનદ્રુમ-સમુથ, ચંદનકલ્ક સજલો મંત્રયુત પતતુ જિનબિબ્બે. ક્ષીરેણાક્ષતમન્મથસ્ય ચ મહતું શ્રીસિદ્ધિકાન્તાપતેઃ, સર્વજ્ઞસ્ય શરચ્છશાંક-વિશદ-જ્યો—-રસસ્પર્ધિના; કુર્મ: સર્વસમૃદ્ધયસ્ત્રિજગદાનન્દપ્રદ ભૂયસા, સ્નાન સર્વિકસતુ કુશેશય-પદન્યાસસ્ય શસ્યાકૃતેઃ. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં પરમ-અહત ક્ષીર-ચંદનાભ્યાં સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • ચંદન-દુગ્ધથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ
આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34