Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
.
કરે.
પંદરમું કેસર-શર્કરા સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : કેસર અને સાકર • આ બન્ને વસ્તુઓ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોકાશ્મીરજ-સુવિલિપ્ત, બિલ્બ તચ્છિરસિ ધારયાભિનવમ્; સુમંત્રયુજ્યા શુચિ-જૈન, સ્નાપયામિ સર્વસિદ્ધયર્થ.... વાચસ્કાર-વિચારસરમપદૈઃ સ્યાદ્વાદ-શુદ્ધામૃતન્ટિન્યા પરમાર્ણતઃ કથમપિ પ્રાપ્ય ન સિદ્ધાત્મનઃ; મુક્તિશ્રી-રસિકસ્ય યસ્ય સુરસ-સ્નાત્રણ કિં તસ્ય ચ, શ્રીપાદદ્વય-ભક્તિભાવિતધિયા કુર્મ પ્રભોસ્ત પુનઃ. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– 0 3% છું હી પરમ-અર્વતે કાશ્મીરજ-શર્કરાભ્યાં સ્નાપયામીતિ
સ્વાહા. • આ મંત્ર બોલી ર૭ ડંકા વગાડવા. • કેસર-સાકરથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ
આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
SDSDSDS) ૧૮ 80808 9)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34