Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
ચોથું મંગલમૃત્તિકા સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : હાથીના દાંત ઉપરની માટી; બળદના શીંગડા ઉપરની માટી; પર્વત, ઉધઈ, નદીકિનારો, નદીસંગમ, સરોવર, તીર્થ વગેરે પવિત્ર સ્થળોની માટી. આને મંગલ-મૃત્તિકા કહેવાય છે. આ મૃત્તિકા-ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી ‘નમોહ” બોલી નીચેનો શ્લોક બોલવોપરોપકારકારી ચ, પ્રવર: પરમોત્ત્વલ ભાવના-ભવ્યસંયુક્ત, મૃચૂર્ણન ચ સ્નાપયેત. પર્વત-સરો-નદી-સંગમાદિ-મૃદ્ભિશ મંત્રપૂતાભિ; ઉદ્ધત્વે જૈનબિંબ, સ્નાપયામ્યધિવાસનાસમયે. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હ હ પરમ-અહંતે નદી-નગર-તીર્થાદિ-મૃગૂઃ
સ્નાપયાનીતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • મંગલમૃત્તિકા-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, * વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
809089G8) ૫ 99090%)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34