Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
અગિયારમું પુષ્પ સ્નાત્ર
આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સેવંતી, ચમેલી, મોગરો, ગુલાબ વગેરે સુંદર અને સુગંધી પુષ્પો.
• આ બધાં પુષ્પો જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો— અધિવાસિત સુમંત્રૈઃ, સુમનઃ-કિંજલ્ક-રાજિત તોયમ્ ; તીર્થજલાદિ-સુપૃક્ત, કલશોન્મુક્ત પતતુ બિમ્બે. સુગન્ધ-પરિપુષ્પોથૈઃ તીર્થોદકેન સંયુતૈઃ; ભાવના-ભવ્ય-સંદોહૈઃ, સ્નાપયામિ જિનેશ્વરમ્.
♦ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો—
૦ ૐ હ્રૌં હ્રીં પરમ-અર્થતે સુગંધ-પુષ્પોથૈઃ સ્નાપયામીતિ સ્વાહા.
• આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
સુગંધી પુષ્પોથી યુક્ત જળથી પ્રભુને અભિષેક કરવો.
♦ તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
GOOGÐØÐ ૧૪ GOGOGOGO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34