Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
દશમું સુગંધૌષધિ સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : અંબર, વાળો, ઉપલોટ, કુષ્ટ, દેવદાર, મોરમાંસી, વાંસ, ચંદન, અગર, કસ્તૂરી, કપૂર, એલચી, લવંગ, જાયફળ, જાવંત્રી, ગોરોચન અને કેસર વગેરે સુગંધી
ઔષધો. • આને સુગંધૌષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ
તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહક બોલી નીચેનો શ્લોક બોલવોસર્વવિદ્ય-પ્રશમન, જિનસ્નાત્રસમુદ્ભવમ્; વંદે સંપૂર્ણપુયાનાં, સુગંધે સ્નાપયે જિનમ સકલૌષધિ-સંયુક્યા, સુગંધ્યા ઘર્ષિત સુગતિ-હેતો; નાપયામિ જૈનબિલ્બ, મંત્રિત-તન્નાર-નિવહન. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો૦ % હાં હૂપરમઅહિતે અંબરાદિ-સુગંધ-દ્રવ્યઃ સ્નાપયામીતિ
સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
સુગંધૌષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ 1. આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. 800806809) ૧૩ 808080008)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34