Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
છઠ્ઠું પ્રથમાષ્ટક-વર્ગ સ્નાત્ર
આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : ઉપલોટ, વજ, હીરવણી, લોધ્ર, દેવદાર, જેઠીમધ, દૂર્વા અને ઋદ્ધિ-વૃદ્ધિ એ આઠ દ્રવ્યો. આને પ્રથમાષ્ટક વર્ગ કહે છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું.
• તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો– સુપવિત્ર-મૂલિકાવર્ગ-મર્દિતે તદુદકસ્ય શુભધારા; બિંબેડધિવાસસમયે, યચ્છતુ સૌખ્યાનિ નિપતન્તી. ઉપલોટ-વચા-લોદ્ર-હીરવાઁ-દેવદા૨વઃ; જ્યેષ્ઠીમધુ-ઋદ્ધિ-દૂર્વા, સ્નાપયામિ જિનેશ્વરમ્.
ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો
૦ ૐ હૌં હ્રીં પરમ-અર્હતે ઉપલોટાઘષ્ટકવર્ગેણ સ્નાપયામીતિ
સ્વાહા.
આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
♦ પ્રથમાષ્ટકવર્ગના જળથી પ્રભુને અભિષેક કરવો.
તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
යහයවශහයව ૭ GOGOGOGO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34