Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 19
________________ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ૐ હ્રા હી ૫૨મ-અર્હતે પ્રિયંન્વાદિ-સર્વોષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • સર્વોષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GO મુદ્રાદર્શન-વિધાન અહીં અઢાર અભિષેક પૈકી આઠ અભિષેક પૂરા થયા. આગળના અભિષેક કરવામાં આવે તે પૂર્વે એક અતિવિશિષ્ટ અને મહાપ્રભાવિક વિધાન કરવામાં આવશે. આ મુદ્રાદર્શન વિધાન છે. આ એક અત્યંત રહસ્યમય વિધિ છે, જે ગુરુભગવંતે કરવાનો હોય છે. • વિધિકાર મહોદયે ગુરુભગવંતને વિનંતી કરી તેમને બહુમાનપૂર્વક મૂળનાયક પ્રભુ સમીપે લઈ જવા. ગુરુભગવંતે પ્રભુ આગળ પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા દ્વારા જિનેશ્વર પ્રભુનું આહ્વાન કરવું. ♦ નીચેનો મંત્ર મુદ્રા સહિત બોલવો. ZOGOOGÐ ૧૦ GOGOGOO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34