Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth
View full book text
________________
આઠમું સર્વોષધિ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : પ્રિયંગુ, હળદર, વજ, સૂચા, વાળો, મોથ, અતિકળી, મોરમાંસી, જટામાંસી, ઉપલોટ, એલચી, લવંગ, તજ, તમાલપત્ર, નાગકેસર, જાયફળ, જાવંત્રી, કંકોલ, સેલારસ, ચંદન, અગર, પત્રજ, છડ, નખલો, ઘઉંલા, કચૂરો, બિરહાલી, છડોલી, મરચકંકોલ, વરધારો, અશ્વગંધા, વડી ઔષધિ, સહસ્રમૂલી વગેરે ઔષધિઓ. • આને સર્વોષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ
તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. • પછી “નમોહંતુ બોલી નીચેનો લોક બોલવોપ્રિયંગુ-વચ્છ-કંકેલી-રસાલાદિ-તરૂદ્ભવૈ; પલ્લવૈઃ પત્રભલ્લાત-એલચી-તજ-સત્કલૈઃ. વિષ્ણકાન્તા-હિમવાલ-લવંગાદિભિરષ્ટભિ; મૂલાકૈસ્તથા દ્રવ્યેઃ સદોષધિ-વિમિશ્રિતઃ. સુગંધ-દ્રવ્ય-સંદોહા, મોદ-મત્તાલિ-સંકુલે; વિદધેઈન્મદાસ્નાત્ર, શુભસંતતિ-સૂચકર્. મેદાઘૌષધિભેદોડપરોડષ્ટવર્ગ-સુમંત્રપરિપૂત; નિપાત બિંબસ્યોપરિ, સિદ્ધિ વિદધાતુ ભવ્યજને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34