Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 12
________________ બીજું પંચરત્ન સ્નાત્ર • આ સ્નાત્રની મુખ્ય સામગ્રી મોતી, સોનું, ચાંદી, પ્રવાલ, તાંબું. • આને પંચરત્ન ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશમાં ભરી લેવું. • પછી “નમોહેતુ’ બોલી નીચેનો શ્લોક બોલવોપન્નામસ્મરણાદપિ કૃતવશાદપ્રક્ષરોચ્ચારતો, યપૂર્ણ પ્રતિમા–પ્રણામ-કરણાત્ સંદર્શનાત્ સ્પર્શનાત્ ; ભવ્યાનાં ભવપંકહાનિરસત્ સ્યાત્ તસ્ય કિં સત્યયઃ, સ્નાત્રણાપિ તથા સ્વભક્તિવશતો રત્નોત્સવ તત્પના. નાના-રત્નૌઘ-સંયુત, સુગંધ-પુષ્પાભિવાસિત નીરમ્; પતતા વિચિત્રચૂર્ણ, મંત્રાલ્ય સ્થાપના-બિબ્બે. • ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો0 ૐ હાં હાં પરમ-અહિત મુક્તા-સુવર્ણરોપ્ય-પ્રવાલ ત્યમ્બકાદિ-પંચરત્નઃ સ્નાપયામતિ સ્વાહા. • આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • પંચરત્નના જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34