________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧૫૫
-
-
-
-
-
-
-
દષ્ટિએ એક જ છે. તે બધા અર્થોને સમાવેશ વત્તે ઓછે અંશે સમભાવની સાધનામાં થઈ જાય છે. કેમ કે સદવર્તન એ સમભાવની સાધના વિના શકય નથી, શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન પણ સમભાવની સાધના વડે શકય બને છે, આત્માની અનાદિ કાળથી ચાલી આવતી વિષમ સ્થિતિને અંત પણ સમભાવની સાધનાથી શકય બને છે, વળી સર્વ જીવો પ્રત્યેની મૈત્રી કે બંધુત્વ લાગણી એ પણ સમભાવનું સ્પષ્ટ સ્વરૂપ જ છે.
બીજો શબ્દ રેમ વાગ્યાથે તે હું કરું છું કર્યો. પણ મને ભાવાર્થ છે હું ગ્રહણ કરૂં અથવા હું સ્વીકાર કરું છું.
હે ભગવન, હું સામાયિક કરું છું.” કહ્યું પણ કઈ રીતે કરવાની? સાવર્ષા નો વવવવામિ સાવદ્ય વેગ એટલે કે મન-વચન-કાયાની પાપ પ્રવૃત્તિના પચ્ચકખાણ કરીને. એટલે કે તેને ત્યાગ કરીને અર્થાત્ તેને નિષેધની જાહેરાત કરીને.
વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૩૪૯૬માં જણાવ્યું- “રઢિયમવર્ગમુત્ત', I સહુ તેજ સાવકનું ” જે ગહિંત કે નિંદ્ય હોય તેને અવદ્ય કહેવાય. અવધ એટલે પાપ. તેનાથી જે યુક્ત તે સાવદ્ય. આવા સાવદ્ય વ્યાપારને હું ત્યાગ કરું છું.
આવે ત્યાગ કરવાને ક્યાં સુધી ? નાવ નિયf gigવામr. માત્ર એટલે યાત્રત “જ્યાં સુધી” વાવત શબ્દ પરિમાણ મર્યાદા અને અવધારણા (નિશ્ચય) અર્થ દર્શાવે છે. તે શબ્દને સંબંધ નિયમ સાથે છે. ગાઢ નિયભં-જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞાની પ ગુવાહામ પરિ-ઉપાસના કરું-સેવના કરું. ( ત્યાં સુધી).
જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞાની હું પરિ–ઉપાસના કરું ત્યાં સુધી સાવદ્ય ના પરચકખાણ તે કર્યા પણ પછી કરવાનું શું ?
પાપ વગરનું આચરણ કરો. એટલે કે નવા સામાયિક કરવી તે.
ચંપાનગરીમાં સોમદેવ બ્રાહ્મણ વસતે. તેને નાગશ્રી નામે આ હતી. સેમદેવને સમભૂતિ તથા સોમશ્રી નામે બીજા બે ભાઈઓ પણ હતા. ત્રણે ભાઈ એના પરિવારમાં ઘણે સંપ. ધન ધાન્યથી પરિપૂર્ણ એવા ત્રણે ભાઈઓ એક બીજાને ત્યાં વારા પ્રમાણે ભજન કરે.
એક વખત સેમદેવના ઘેર વારો આવ્યો. નાગશ્રીએ વિવિધ પ્રકારની ભજન સામગ્રી તૈયાર કરવા માંડી. તેમાં અજાણતા કડવી