Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 313
________________ અભિનવ ઉપદેશ પ્રસાદ પ્રવૃત્તિ તા કરી નથી. છતાં નિવૃત્તિ પચ્ચક્ખાણ પણ ન કર્યું હાવાથી તેનુ પાપ ચાલુ જ રહે છે. જેમ મકાનમાં રહે કે ન રહેા, સ્કુટર-મેટર ચલાવા કે ન ચલાવે, નળમાંથી પાણી ભરી યા ન ભરી છતાં તમારી તે-તે વસ્તુએ પર ટેક્ષ તા ચાલુ જ રહેવાના. તેમ પચ્ચક્ખાણ રૂપ પાપ વ્યાપારના ત્યાગ ન કર। ત્યાં સુધી આશ્રવ રૂપી ટેક્ષ લાગવાના જ છે. ખીજા શબ્દોમાં કહીએ તેા જેમ મકાનની બારીએ ખુલ્લી હાય ત્યારે તમે ઇચ્છે કે ન ઇચ્છે પણ કચરો તે અંદર આવવાને જ છે. તેમ આશ્રવ દ્વારા ખુલ્લા હાય તા આત્મગૃહમાં કમ કચરા આવવાના જ છે, તેમાંથી બચવાના એક માત્ર ઉપાય- વિમે તે અચેવિરમવું તે જ પચ્ચક્ખાણુ અથવા વિરતિ. આવા વિતિ ધરોને ઇન્દ્ર પણ દન્દ્રસભામાં બેસે ત્યારે પ્રણામ કરે છે. કારણ કે તેઓ વિરતિ સ્વીકારી શકતા નથી. ૩૦૪ ત્રીજું ગુણવ્રત બિન જરૂરી પાપા પર નિયમન લાઇવુ તે. જેને અનંદંડ વિરમણુ વ્રત કહે છે. દઉંડ બે પ્રકારે છે. (૧) અંદંડ (૨) અન દડ. આજીવિકા માટે આવશ્યક હોય ને કરવુ· પડે તે અંદ‘ડ અને બિનજરૂરી પાપ તે અન ઇ'ડ. ૦ ચાર શિક્ષાવ્રતામાં સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિ સ’વિભાગ મુકયા. આ ચારે વ્રતા થકી સમ્યક્ ચારિત્રની શિક્ષા પ્રાપ્ત થાય છે. માટે તેને શિક્ષાત્રતા કહ્યા. મૂળગુણુ સ''ધિ એક નાનકડા નિયમ પણ પરલેાકના ફળને આપનારા થાય છે. તે સબંધે સુનદ કુલપુત્રનું એક સુદર દૃષ્ટાંત છે. રાજપુર નગરમાં સુનંદ નામે એક કુલ પુત્ર હતા. તેણે પાતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશ થકી સાધુ પાસે પચ્ચક્ખાણુ કર્યો કે માંસ ખાવુ' નહીં. તે દેશમાં એક વખત દુષ્કાળ પડયા ને ધીરે ધીરે લેાકેા માંસાહારી થવા લાગ્યા. સુન`દનુ` કુટુમ્બ પણ ક્ષુધાથી પીડાવા લાગ્યું. છતાં સુનદ ખીજા લેાકાની જેમ માછલા મારવા જતા નથી. એક વખત સુનંદના સાળાએ અતિ આગ્રહ કર્યો તેથી સુનંદ જાળ લઈ સરાવર પાળે ગયા. ત્રણ દિવસ સુધી ત્યાં પાણીમાં જાળ નાખી. પણ જેવા માછલેા આવે કે તે છેાડી દે. અતે તે અનશન કરી મૃત્યુ પામ્યા. પણ ગ્રહણુ કરેલા વ્રતને છેદચુ' નહી'. નિયમ તો પ્રથમ

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364