Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 311
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ માંથી શબ્દો સરી પડયા, હે ભગવન્ મૈ' આ શુ' કર્યું? એ જ ક્ષણે મનમાં નિશ્ચય કર્યાં નિવૃત્ત થવાના. વિમાન પાછુ' વાળ્યુ'. અભિન`દનાની ઉપેક્ષા કરતા સીધેા જ મુખ્ય યુદ્ધ કચેરીએ પહોંચ્યા. તત્કાલ હાદ્દા પરથી પેાતાનું રાજીનામુ` આપ્યુ. પછી પેાતાની તમામ મિલ્કતે વે'ચી દીધી. મળેલ રકમમાંથી બ્રિટનના અનાથ બાળકોને માટે એક આશ્રયગૃહ ઉભું કર્યું. તેનું નામ રાખ્યું “ ચેશાયર હામ ”. બસ આ રીતે હિં ́સાથી વિરમવું તે જ અહિંસાનું પ્રત્યાખ્યાન. સાધકના અંતરમાંથી નાદ ઉઠે કે વિરમવું છે પછી વિરમવાની પ્રવૃત્તિ થવાની જ છે. વિરમવુ તે જ વ્રત-પચ્ચક્ખાણુ તેમાં માત્ર કારી વાતા ન હેાય પણ પ્રવૃત્તિ હાય, વિકલ્પા ન હોય સકલ્પા હાય, ખાધાને બંધન ન માનતા હોય પણ મુક્તિ માનતા હોય, ત્યાં તૃષ્ણા ન હેાય પરંતુ ત્યાગ હોય, ભાગ ન હાય, ત્યાં ચાગ હાય. કારણ કે વિરમે તે બચે એ વાત દૃઢ થઇ ગઇ હાય છે. ૩૦૨ શ્રી ભગવતી સૂત્રના સાતમા શતકના બીજા ઉદ્દેશામાં ગૌતમ સ્વામીજી ભગવ‘તને પ્રશ્ન કરે છે. તિવિદ્દે ” મતે પચવાને વનત્તે । હૈ ભગવન્ પચ્ચક્ખાણ કેટલા પ્રકારે હોય? ત્યારે શ્રી વીર પરમાત્મા उत्तर आये छे गोयमा दुविहे पच्चक्खाणे पन्नत्ते. तं जहा मूलगुणेपच्चवखाणे ય ઉત્તર મુળે પલાળે હૈં. હું ગૌતમ પચ્ચક્ખાણ બે પ્રકારે કહ્યા છે. તે પ્રમાણે - મૂલગુણુ પચ્ચક્ખાણ અને ઉત્તરગુણુ પચ્ચક્ખાણુ. શ્રાવકને મૂલગુણ પચ્ચક્ખાણ દેશથી હોય તે પાંચ અણુવ્રત અને ઉત્તરગુણુ પચ્ચક્ખાણમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આવ્યા. ૦ પહેલુ અણુવ્રત તે જાણી જોઇને હણવાની બુદ્ધિએ નિરપરાધી સજીવને હણવા નહી. પ્રથમ વ્રત શું મુકયું ? લહિંસા. હિ.સા ન કરવી તે અહિંસા પણ આ વાત શાસ્ત્રકાર મહર્ષિ કબૂલ નથી કરતાં. વ્રતનું નામ છે. અહિંસા નિર્મળ વ્રત. હિંસાથી નિવૃત્ત થવુ તેનુ નામ અહિ'સા. એ વાતમાં કુ કયાં પડે છે? હિંસાના પચ્ચક્ખાણુ કરવા તે અહિ`સા. જો હિંસા ન કરવી તેને જ ધર્મ માને તા સૂક્ષ્મ નિગાદીયા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમી કહેવાય. તે કોઇની હિંસા કરતા નથી. અનતા પુદ્દગલ પરાવર્તન ગયા તા પણ એકે જીવની હિંસા સૂક્ષ્મ નિગાદીયાએ કરી નથી. ચૌદમા ગુણુઠાણા વાળા પણ હિંસા વર્જી શકયા નથી. જ્યારે

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364