Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 328
________________ નિયમને મહિમા ૩૧૯ શ્રા ) નિને ઉપકા પરચકખાણ. ખાણ માટે છ પ્રકારની શુદ્ધિ જણાવતાં પ્રવચન સારદ્વાર ગાથા ૨૧૨ માં જણાવ્યું– फासि पालियं चेव सोविअं तीरिअं तहा किट्टिअ माराहि चेव एहिसंमि जइअव्वं (૧) raas (ifશત:) પચ્ચકખાણ પૂર્ણ થયું છે તે વિચારવું. જેમ કે નવકારશી જે સમયે થતી હોય તે સમય થાય ત્યારે પશ્ચકખાણ સ્પશ્ય કહેવાય. (૨) પા4િ (177) સતત પચ્ચકખાણની સ્મૃતિ રહેવી તે. નિયમ ગ્રહણ કર્યો હોય તેને ઉપયોગ કે જાગૃતિ અને તે મુજબનું વર્તન. (૩) સોહિયં (જાતિ) ગુરુ મહારાજને વહોરાવીને પછી જ શ્રાવક ભજન કરે તે. (૪) તીર (તીતિ:) તારવવું. પચ્ચકખાણને સમય થઈ ગયે હોય તેના ઉપર બીજી પાંચ-સાત મિનિટ થયા પછી પરચકખાણ પાળવું. (૫) કોટ્ટિસ (તિત) ભજન વખતે પચ્ચકખાણનું કીર્તન કરવાથી. અનુમંદના કરે કે અહે મારા ધનભાગ કે આજે આયંબિલ થયું છે પછી પચ્ચકખાણું પાળે. (૬) સારા (ગારnfuત:) વિધિ પૂર્વક પચ્ચકખાણની આરાધના કરે એટલે કે ઉપર્યુક્ત પાંચે શુદ્ધિ પૂર્વક પચ્ચકખાણનું પાલન કરે તે આરાધિત છે. મેતીશા શેઠને આંગણે હાથી ઝૂલે, દરિયે વહાણ ડોલે, સેનારૂપાના અપરંપાર ખજાના અને શત્રુંજય પર તેની ટુંક એટલે ઝાકઝમાળ જિનાલયોને નમુને. મિતીશા શેઠના દીકરા ખીમચંદ શેઠને કાળ ફર્યો. પિતાજી ગયાનાણું ગયા. વિ. સં. ૧૯૦૮ શ્રાવણ વદ ૧ પેઢી બંધ કરી સરકારને જાણ કરી. લોકો કહે શેઠ ધંધામાં તો આવું બધું ચાલે. પણ ખીમચંદ શેઠ કહે નહીં. જેના માબાપે પૈસાને હાથને મેલ મા તે પૈસા માટે હું મન મેલું કરું. દોકડા પાઈ સાથે કેર્ટમાં હિસાબ રજુ કર્યો. ઘરેણુંગાંઠાનું પુરું લિસ્ટ આપ્યું. જજ તે આભા બની ગયા. કેઈ શેઠીયે જેય ન હતું કે આમ કાંડા કાપી દે. ખીમચંદ શેઠ ધીમે પગલે બહાર નીકળતા હતા ત્યાં હાંફળાફાંફળા થતા દોડયા. સાહેબ મારા કાનમાં એક વારી છે નીલમ-હીરા અને મોતીની. તે નેંધવી રહી ગઈ છે.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364