Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ ૩૩૬ એક શણગારને જ તમે એળખ્યા છે. આહાર ત્યાગ રૂપ પૌષધને, બાકીના ત્રણ-શરીર સત્કાર, બ્રહ્મચર્ય, અન્નાવાર પૌષધ તે ત્રણે શણગાર ને તમે મહત્ત્વજ નથી આપ્યું. અઠ્ઠાઇમાં માત્ર આહાર ત્યાગ પૌષધ છે, જ્યારે ચાસઠ પહારી પૌષધ કરનારા ચારે પ્રકારે પૌષધ કરે છે. તમે આ ચારે શણગારને પહેલાં શણગાર રૂપે આળખા તા અઠ્ઠાઈ કરતાં પૌષધનું મહત્ત્વ શુ વધુ છે તે સમજાઇ જશે. શ ́ખ અને પુખલી નામે એ શ્રાવક શ્રાવસ્તી નગરીમાં રહે. તેએ વીર ભગવતને નમીને પાછા વળ્યા ત્યારે શ`ખ શ્રાવકે પુખલી શ્રાવકને કહ્યું તમે જઈ ભાજન વગેરે તૈયાર કરાવેા. તે જમીને આપણે પૌષધ લઈશું' પાક્ષિક પુખલી શ્રાવકને આ પ્રમાણે કહ્યા પછી શ'ખે વિચાયું કે આજે તે જમ્યા વગર જ પૌષધ વ્રત કરવુ ઠીક છે, કારણકે ઉપવાસ સહિત પૌષધવ્રત કરવાનુ' માટુ' ફળ છે. એવુ* વિચારી પેાતાની પત્નીને કહી શ'ખ શ્રાવક પૌષધશાળામાં જઇ એકાકીપણુ શરી૨ ઉપરથી અલકારાદિ ઉતારી શરીર સત્કારના ત્યાગ કરી, દના સથારા પર બેસી શુભ ધ્યાનમાં રહ્યો. અહી' પુખલી શ્રાવકે ભાજનાદિ સતૈયાર કરાવ્યું શ ́ખને નિમ‘ત્રણ કરવા આવ્યા. શ‘ખની સ્ત્રી ઉત્પલાએ પુખલી શ્રાવકને જોઈને સન્માન આપ્યુ. શખ પૌષધશાળામાં છે તે જાણી ત્યાં આવી શેખને નિમંત્રણા કરી ત્યારે શ`ખ શ્રાવકે હ્યું કે મારે તેમાંથી કંઇ જ હવે કહપતુ' નથી. ભેાજનાદિ ક્રિયા માટે મારુ' અનુમાઇન પણ નથી. આપને ઉચીત લાગે તેમ કરો. પ્રશ્ન :- પહેલાં શખે જમીને પૌષધ લેવાની વાત કરી પછી જમ્યા વગર જ પૌષધ કરવા વિચાર્યું તેા ખરેખર આહાર લેવા કલ્પે કે નહી ? સમાધાન : આહાર પૌષધ સર્વાથી અને દેશથી એ રીતે થઈ શકે છે, તેથી નિરવદ્ય (અચિત્ત) આહારના ખાધ જણાતા નથી. વળી સવ સામાયિક ઉચ્ચરનાર સાધુ તથા ઉપધાન તપમાં પણ આહાર ગ્રહણ રાય છે. માટે આહાર લેવામાં ક'ઇ ખાટુ' નથી.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364