Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ ચાર શણગાર પૌષધ સર્વાંશી અને દેશથી બે પ્રકારે છે. બાકીના ત્રણ પૌષધ સથી જ થાય છે. તેથી પાઠ પણ એ રીતે જ મુકયા છે. રેમિ ભંતે પોસį आहार पोसहं देसओ सव्वओ, शरीर सक्कार पोसह सव्वओ, वंभचेरपोसह सव्वओ, अव्वावार पोसह सम्वओ चउविह पोसह ठामि. ૩૩૫ આ પૌષધ પણ હાલ બે પ્રકારે થાય છે એક દિવસના અને બીજો રાત્રિના. દિવસના પૌષધમાં આહાર પૌષધ સવથા કે દેશથી અને રીતે થઇ શકે છે. પણ રાત્રિ પૌષધ તા ચારે પ્રકારે સવથા જ ગ્રહણ કરવાના છે. કેમકે રાત્રિ ભાજન સથા વજ્રય છે અને બાકીના ત્રણ પૌષધ દેશની ગ્રહણ કરવાની પરપરા બ`ધ છે. પૌષધનું ફળ શું? પૌષધના અર્થ અને પ્રકાર એટલે કે જીવનના ચાર શણુર્ગારા ને સમજ્યા પછી આ છે વણિક બુદ્ધિના એક પ્રશ્ન કે સાહેબ વાત બધી સાચી પણ પૌષધ કરવાથી ફાયદો શું મળશે ? સમાધ પ્રકરણમાં શ્રાવક વ્રતાધિકારની ગાથા-૧૩૦ માં જણાવ્યું “જે મણીજડીત સુવર્ણના પગથીયાવાળુ હજાર સ્ત ́ભર્યુક્ત અને સેાનાના તળીયાવાળુ’ જિનમંદિર કરાવે તેનાથી પણ તપયુક્ત સયમ એટલે કે પૌષધ વિશેષ ફળદાયી છે. સંખાધ પ્રકારણની ગાથા ૧૩૪માં લખેલ છે- सत्तत्तरी सत्तसया, सत्तह सत्तरी सहस लक्ख कोडोओ सगवीसं कोडीसया नव भागा सत पलिअस्स ૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ ૭/ પલ્યાપમ જેટલુ દેવભવનુ આયુષ્ય આઠે પ્રહરના પૌષધ કરનારને ખ થાય છે. જો કે આ તા પૌષધનું અન ́તર ફળ થયું. પણ પર પર ફળ તા મેાક્ષ થશે. આપણી એક કમનસીખી છે કે આજકાલ અઠ્ઠાઇ આદિ તપનું મહત્ત્વ વધી ગયુ' છે. પ્રભાવના પણ તેને જ વધારે કરવાના રીવાજ ચાલે છે. સાંજી પણ તેના ઘેર અને ભેટા પણ તેઓને જ. અને પર્યુષણમાં ચાસઢ પહેારી પૌષધ કરનારને કોઇ ઓળખતુ નથી. કારણ તમે પૌષધના અજ નથી સમજયા. ચાર શણગારમાંના

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364