________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩૩૬
એક શણગારને જ તમે એળખ્યા છે. આહાર ત્યાગ રૂપ પૌષધને,
બાકીના ત્રણ-શરીર સત્કાર, બ્રહ્મચર્ય, અન્નાવાર પૌષધ તે ત્રણે શણગાર ને તમે મહત્ત્વજ નથી આપ્યું. અઠ્ઠાઇમાં માત્ર આહાર ત્યાગ પૌષધ છે, જ્યારે ચાસઠ પહારી પૌષધ કરનારા ચારે પ્રકારે પૌષધ કરે છે.
તમે આ ચારે શણગારને પહેલાં શણગાર રૂપે આળખા તા અઠ્ઠાઈ કરતાં પૌષધનું મહત્ત્વ શુ વધુ છે તે સમજાઇ જશે.
શ ́ખ અને પુખલી નામે એ શ્રાવક શ્રાવસ્તી નગરીમાં રહે. તેએ વીર ભગવતને નમીને પાછા વળ્યા ત્યારે શ`ખ શ્રાવકે પુખલી શ્રાવકને કહ્યું તમે જઈ ભાજન વગેરે તૈયાર કરાવેા. તે જમીને આપણે પૌષધ લઈશું' પાક્ષિક પુખલી શ્રાવકને આ પ્રમાણે કહ્યા પછી શ'ખે વિચાયું કે આજે તે જમ્યા વગર જ પૌષધ વ્રત કરવુ ઠીક છે, કારણકે ઉપવાસ સહિત પૌષધવ્રત કરવાનુ' માટુ' ફળ છે. એવુ* વિચારી પેાતાની પત્નીને કહી શ'ખ શ્રાવક પૌષધશાળામાં જઇ એકાકીપણુ શરી૨ ઉપરથી અલકારાદિ ઉતારી શરીર સત્કારના ત્યાગ કરી, દના સથારા પર બેસી શુભ ધ્યાનમાં રહ્યો.
અહી' પુખલી શ્રાવકે ભાજનાદિ સતૈયાર કરાવ્યું શ ́ખને નિમ‘ત્રણ કરવા આવ્યા. શ‘ખની સ્ત્રી ઉત્પલાએ પુખલી શ્રાવકને જોઈને સન્માન આપ્યુ. શખ પૌષધશાળામાં છે તે જાણી ત્યાં આવી શેખને નિમંત્રણા કરી ત્યારે શ`ખ શ્રાવકે હ્યું કે મારે તેમાંથી કંઇ જ હવે કહપતુ' નથી. ભેાજનાદિ ક્રિયા માટે મારુ' અનુમાઇન પણ નથી. આપને ઉચીત લાગે તેમ કરો.
પ્રશ્ન :- પહેલાં શખે જમીને પૌષધ લેવાની વાત કરી પછી જમ્યા વગર જ પૌષધ કરવા વિચાર્યું તેા ખરેખર આહાર લેવા કલ્પે કે નહી ?
સમાધાન : આહાર પૌષધ સર્વાથી અને દેશથી એ રીતે થઈ શકે છે, તેથી નિરવદ્ય (અચિત્ત) આહારના ખાધ જણાતા નથી. વળી સવ સામાયિક ઉચ્ચરનાર સાધુ તથા ઉપધાન તપમાં પણ આહાર ગ્રહણ રાય છે. માટે આહાર લેવામાં ક'ઇ ખાટુ' નથી.