Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 341
________________ ૩૩૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ પ્રશ્ન :- પર્યુષણમાં તે ઉદાયન રાજર્ષિના પૈષધની વાત આવે છે તમે ઉપવા સની વાત કયાંથી લાવ્યા ? સમાધાન - કથાની રજૂઆતમાં ભેદ હોઈ શકે છે પણ તેમાં કેઈ વિસંવાદિતા નથી. કેમકે (૧) ઉપવાસ પૂર્વક પિષધ પણ હોઈ શકે છે. (૨) આહાર ત્યાગરૂપ પૌષધ પણ હોઈ શકે છે. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આ વ્રતનું નામ પિસહેપવાસ કહેલું છે. અભયદેવસૂરિજી એ તેની ટીકામાં લખેલ છે કે –ષધે ૩૧ત્રા ત પોષigવાસ: ૫ મrgઈરાતિ વિષયમેવાdવધ: પોષધમાં ઉપવાસ તે આહારાદિ વિષયના ચારભેદ વડે છે. પણ તેમાં ઉપવાસની મુખ્યતા ગણું. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં જણાવ્યું કે પૈષધમાં ગુરુસમીપે રહીને સાધુજીવનની તાલીમ લેવાની છે. તેથી ૩૫વસથ–સમીપે વસવું ૩૬–વાર તેવો અર્થ રૂઢ થયો છે. તેમાં ૩ ને ૩ થતા લોથ બન્યું ૩ ઉડી ગયો અને છ ને વિકલ્પ શું થતાં પોઢ શબ્દ બન્યું. એટલે કે ઉપવાસ. નજીક વસવા પૂર્વકનું સંયમી જીવન એ અર્થ થ. ઉદાયન રાજષિને આ જીવનની તાલીમ એટલી બધી સુંદર લાગી કે તેઓ સર્વવિરતિ ગ્રહણ કરીને રાજામાંથી રાજર્ષિ બની ગયા. અંતિમ રાજર્ષિ શબ્દ એટલા માટે મુકાયો કે હવે બીજે કઈ રાજા ચારિત્ર ગ્રહણ કરશે નહીં. પિષધ ચાર પ્રકારે કહ્યો. જેને આપણે જીવનના ચાર શણગાર રૂપે ઓળખીએ છીએ. સૂત્રપાઠમાં પણ કહેવાયું છે કે માસાર પાંજરુંशरीर सक्कार पोषह बभचेर पोषहं अव्वावार पोसह. આ ચાર પ્રકારના પૈષધમાં “યાર fig” સર્વથી હોય એટલે કે ઉપવાસ હોય તે આહાર ત્યાગ રૂપ પૌષધ ગણાય અને ચાર પ્રકારે પૌષધ હોય તે તેને ઉપવાસ પૂર્વકને પૈષધ ગણાય. ૦ ચાર શણગારે કયા કયા? "आहार तनु सत्कारा ब्रह्म सावध कर्माणम् त्यागः पर्व चतुष्टयां तदिदुः पौषधव्रतम् (૨) સાહાર પોષટ્ટ – આવશ્યક હારિભદ્રય વૃત્તિમાં કહ્યું છે કે આહા પષધ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી. કેશથી અમુક વિગઈ ત્યાગ-આયંબીલ-એક કે બે થી વધુ વખત ન જમવાને નિયમ.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364