Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ ( ૩૪ ) પૌષધ-પરિચય —ચાર શણગાર पोसोइ कुसल धम्मे ज' ताहारादि चागणुट्ठाणं इह पोसहोति भण्णति विहिणा जिणभासिएणेव “જે કુશલ ધર્મનુ પેાષણ કરે છે અને જેમાં જિનેશ્વર દેવાએ કહેલા આહાર ત્યાગાદિનું વિધિપૂર્ણાંક અનુષ્ઠાન કરાય તે પૌષધ કહેવાય છે.”—તેમ શાસ્ત્રકાર મહર્ષિ શ્રીમાન્ હરિભદ્રસુરિજી પચાશકમાં જણાવે છે પોષ —પુષ્ટિ પ્રમાર્ં ધર્મસ્ય ઘરો જરાતિ તિૌષધ: પાપ એટલે પુષ્ટિ-પ્રસ્તાવથી ધર્મ સબંધિ જે ધારણા કરે તે પૌષધ. સામાન્ય ભાષામાં એટલુ જ કહેવાયકે ધમ ન પાષે તે પૌષધ. અહારાત્ર સાવદ્ય વ્યાપાર છેાડીને સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારથી પૌષધ. આત્માના સ્વગુણુનું' જ્ઞાન ધ્યાનાદિ વડે પોષણ કરવુ તે નિશ્ચયથી પાષધ વ્રત કહેવાય. પ્રત્યેક પર્યુષણમાં અષ્ટાહ્નિકા વ્યાખ્યાનમાં ત્રીજા દિવસે પાષધ સમાધિ વ્યાખ્યાન આવે ત્યારે તમે સૌ ઉદાયન રાજર્ષિને યાદ કરશ છે ને ? એ સિમ આ રાવ ધસ્યાસ્તે વૃળિોઽવિત્તિ તે ગૃહસ્થા રાજિષની જેમ ધન્ય છે. પણ અતિમ રાષિ કાણુ ?-ઉદ્યાયન. ઉદાયન રાજિષને ત્યાંથી સુવ ણુકા નામની દાસી અને જિનપ્રતીમા લઈને ચ'ડપ્રદ્યોત ભાગ્યા છે. ઉદાયી રાજા દશ મુગટ બદ્ધ રાજા સાથે તેની પર ચડાઈ લઇને લડવા ગયા છે. ચ'ડપ્રદ્યોતને જીવ તા પકડીને કેદ કરી લીધેા, અને અવ‘તીથી લડાઈ જીતીને આવતા આવતા રસ્તામાં ચાતુર્માસ થઇ ગયું. દશે રાજાએ જુદાજુદા પડાવ નાખી ત્યાં રહ્યા અને દશપુર નગર વસાવ્યું. ચામાસા દરમ્યાન પર્યુષણુ મહાપર્વ આવ્યા. ઉડ્ડયન રાજિષના રસાયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યુ કે તમે આજે ભાજનમાં શુ લેશે ? અવ‘તિપતિ મુ‘ઝાણા અરે ! આટલા દિવસથી સાથે છું, કેાઈ દિવસ નહી ને આજે જ રસાયા ભેાજન માટે કેમ પૂછવા આવ્યા ? સાચે કહે સ્વામી, આજે અમારા મહારાજાને ઉપવાસ છે. કેમકે પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. તેથી આપને પૂછવા આવેલા છું.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364