Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 336
________________ પરભવનું ભાથું નવી બંદરના શેઠ પર ચિહ્નિ લખી દઉ. અનાજની હેાડી ભરી લાવા. જીવના જોખમ છે. પણ પના દિવસે સચવાય તે સારૂ.. મૂળુભાઇ એટલે છત્રાવા ગામના ભારે તરવૈયા જુવાન. પાણીનુ માલુ' જ સમજી લેા. નવી બંદર એટલે પાંચ ગાઉના પથ. પુરા જળ બંબાકાર છે. સરપની ફેણ જેવા માજા ઉછળે છે. ભલભલાના ટાંટીયા ધ્રુજી જાય તેવી સ્થિતિ છે. આ ગાંડા પુર દરીયા ભેગા કરી દે. પણ મૂળુભાઈ તે। જવામર્દ માણસ. એલ્યા કે ભલે શેઠ તમે ઉઠીને આવાને ના પડાય. તણાઇ ગયા તા લેખે છે અને પુગી ગયા તે ગામનુ પ` સુધરશે. ३२७ શેઠે ચિઠ્ઠીમાં લખ્યું કે પ'ના દિવસ આવે છે, આઠ ખાંડી જુવાર, એ ખાંડી ઘઉં તુરત રવાના કરા. હાળી આવશે ત્યારે અપવાસ છુટશે. મૂળુભાઇએ કછાટા માર્યા કેડે તુંબડાના જોટા ખાંધ્યેા. માથે ફટકામાં ચીઠ્ઠીને વાંસની સુંગળીમાં નાખી બાંધી. ઝંપલાવ્યુ' વહેતા પુરમાં. માણસાના શ્વાસ અદ્ધર થઈ ગયા. પણ્ મૂળુભાઇ તરવા માંડયા તે જાણે શઢ વગરના મછવા છુટયા. હૃદયમાં રામ, પતુ' નામ ને મનમાં હામ ઘડીક દેખાય, ઘડીક અલેાપ થાય એમ કરતાં પહેોંચ્યાં નવી બંદર. શાબાશ જુવાન શાબાશ” ના પાકારા ઉઠયા નવી બદરે, મૂળુભાઇએ ચિઠ્ઠી આપી. તરત જ હાડી રવાના થઇ. સાંજે તેા છત્રાવામાં દશ ખાંડી અનાજ ઠલવાઇ ગયું. સાંજે બબ્બે મણ દાણા ઘર દીઠ વહે...ચી દીધા. આખા ગામમાં એક જ વાત થવા લાગી કે આખરે મૂળુભાઇ એ સાતમના પરબ સુધાર્યા. શીતળા સાતમની જેમ ગોકુળ અષ્ટમી, વિજયા દશમી, નાગ પંચમી વગેરે લૌકિક પર્વો છે. પણ આ સર્વે પર્વોમાં લેાકેા ખાનપાન અને આરભ-સમાર'ભને મહત્ત્વ આપે છે. જ્યારે લેાકેાત્તર પવ માં ચારિત્ર તિથિ, કલ્યાણક તિથિ, અડ્ડાઇએ વગેરે આવે છે. તે આરંભસમારભના ત્યાગ અને યથાશક્ત આરાધના પૂર્વક આદરવા જોઈ એ. દીવાળી એ એવુ' પવ છે જે લૌકિક અને લેાકેાત્તર બન્નેમાં ગણાય છે. ફર્ક એટલો છે કે લેાકેાત્તર (જૈન) દીવાળી પ છઠ્ઠું વગેરે આરાધના પૂર્વક ઉજવવુ જોઇએ. છતાં ત્યાં તિથિ-નિર્ણય માટે વાકય શુ' મેલે? લેાક કરે તે દીવાળી.

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364