________________
વીરમે તે ખર્ચ
પહેાર છે. બ્રાહ્મ મુહુર્તમાં પ્રતિક્રમણની ક્રિયા આર'ભાઇ છે. ક્રમશઃ પ્રતિક્રમણ પ્રક્રિયા આગળ વધી રહી છે. વદિતા સૂત્ર ખાદ દ્વાદશાવત વંદન પછી આવે છે, તપ ચિતવણી કાર્યાત્સગ .
છે કાયાત્સગ પણ તેના સ`બ'ધ જોડાયા છે પચ્ચક્ખાણ સાથે.
૩૦૯
તપ ચિ'તવન એટલે શુ? ખાવા પિવાના વિચારો ખૂબ કર્યા, પ્રવૃત્તિ પણ ઘણી કરી, યાવતા કયાં સુધી ? ગર્ભમાં પ્રવેશતા સાથે જ જીવ પહેલુ કામ કરે છે આહાર પર્યાપ્તિનું, જ્યારે તપ ચિંતવન શેનુ કરવાનું છે ?
-
અણુાહારનું જીવના મૂળભૂત સ્વભાવ અહારના નથી. પણ અન્-આહાર (અણુાહાર ) તે છે. પણ તે વાત ભૂલાઇ ગઇ છે.
ભગવાન મહાવીરે છ માસી તપ કર્યાં. હું જીવતું કરી શકીશ ? શક્તિ નથી (અને) પરિણામ નથી. ક્રમશ: આગળ વધે (વાસ્તવમાં પાછળ હટે) પાંચ માસ-ચાર માસ-ત્રણ માસ અે-માસ તપ ચિંતવના આગળ વધતી જાય છે શક્તિ નથી-પરિણામ નથી—ના ઉત્તર પણ આવતા જાય છે.
એ રીતે તપ ચિંતવન ધારા કદાચ માસક્ષમણે અટકી જાય તા શ્રાવક તુરંત નમા અહિંતાણુંના ઉચ્ચારણ પૂર્વક કાર્ય:સ પારી પ્રગટ લેગસ મેલશે.—નહી. તે હજી ચિ'તવના આગળ વધશે ઘટતા ઘટતા જીવ પ્રશ્ન કરશે હૈ જીવ ! તું ઉપવાસ કરી શકીશ ? આયખિલ -નિવિ-એકાસણું...... છેલ્લે નમુક્કાર સહિય....... સ ત્યાં અટકી જશે. શક્તિ છે અને પરિણામ પણ છે.
આટલા ચિ'તવન પછી પણ શ્રાવકે તે તપનું પચ્ચક્ખાણુ તા કરવાનુ` જ રહે છે. આ રીતે પ્રાતઃ પ્રતિક્રમણથી પચ્ચક્ખાણ યાત્રાના આરભ થાય અને સાય· પ્રતિક્રમણ સમયે ચાવિહાર કે પાણહારના પચ્ચક્ખાણ પૂર્વક તેની યાત્રા પૂર્ણ થાય.
આ પચ્ચકખાણ યાત્રામાં સિરિયક (શ્રીયક) ને યાદ ન કરીએ તે યાત્રા અધુરી રહેશે. શટાલ મ`ત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના ભાઈ