Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01 Author(s): Chandratilak Upadhyay Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund View full book textPage 6
________________ બીજાના દુઃખને દેખી હસું ના, ના કરૂં શેખી; બીજાનાં સુખને દેખી ગ્રહાઉ ના. અસૂયાથી. સમુદ્ર નાવને જળનાં તરંગે તે ઉછાળે છે, ન માનસનાવને મારાં ઉપાધિ કઈ કાળે છે. નથી દુશ્મન મારે કે, પછી શી ભીતિ મારે કે”; " નથી કે મિત્ર મારે તે, જગું કયાં ગીત ત્યારે તે ન ગહું જીન્દગાની આ, ભરીને દુઃખના ભરથી; ન સ્પણું જીન્દગાની આ, ડરીને મૃત્યુના ડરથી. 8 સમૃદ્ધિશાળી યાચે જે ! અકિંચન-હું ન યાચું કે, છતે દ્રવ્ય દ્રરિદ્રી એ, વિના એ હું ધનેશ અહો ! જુઓ એ દીન, હું અર્થેશ કે” માગે ભલે આપું; નથી ત્યાં કાંઈ; મારે ત્યાં બધું; તે ગ્લાનિ હું કાપું. કશું મારું હવે તે રહે, નથી શોધે બીજે જાવું; ચહું સન્તોષની ભૂમિ, નથી લેભાદ્રિએ જાવું. દુઃખે ચે ઘેર્યને ધારી વૃથા શ્રમ હું ન કરનારે; ગણું આ શાન્ત માનસને ખજાને જ્યાં ન મળનાર. 10 (એક અંગ્રેજ કવિ " સર એડવર્ડ ડાયરના” ના - એક કાવ્યપરથી અનુવાદિત.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336