Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 5
________________ 1 નયો નિર્દોષ આનન્દ હદય મુજ ઝીલતું છે, મહારાજા તણાં રાજ્ય સમું સુખ કે તું શાને દે? ધરા નિજ બાળને અર્પે સરવ સંસારના સુખ જે-- તથા સેજે વિના મને મળ્યાં સંસારનાં સુખ જે- બધાં ને દીલે લાવ, દિલે ધ્યાવો તથાપિ ના શકે મારાં મને જાયા-સુખોથી તુલના કે હ્યાં; અધિકારી જનનાં વિભાથી હીન છું, તે થે કદિ અભ્યર્થના છે ન શાણું ચિત્ત મારૂં એ. ચહું હું નિસ્પૃહી વૃત્તિ, મને હમેશ છે તૃપ્તિ; નથી બીજે કદિ આલમ્બ, મ્હારા માનસે ના દશ્ન; ત્યજી મર્યાદ ના કે દિ ઉચિતતાને દૂરે મૂકી; (છું) જીવનનિર્વાહને અર્થે અપેક્ષિત વસ્તુને યોગી. 3 નહિં ગર્વિષ્ટ શાસનને સહ્યું મેં દીનતા દાખી; . કશું જે ન્યૂન છે મુજને, પૂરે મન તેહ વેગેથી; આહા ! આવા મને પ્રેર્યો સુખે ઘેર્યો વિચારું છું“મહારાજાતણ રાજ્ય સમું સુખ શું ન પામું હું”? 4 બહોળી છે સમૃદ્ધિ–તે અતિ ઉદ્વેગકારી જે; ત્વરાએ જે ચઢે છે તે પડે છે શીધ્ર ધારી જે, નિરાહારે પીડાતા તે દુ:ખી જેવાં દુ:ખી તેવાં અતિ આહાર લેનારાં સમજ દષ્ટાન્ત આ લેવાં. દિપાવ્યાં આસન ઉંચાં, અખત્યારે હજારોશા; દબાવ્યા દુષ્ટ દૈવે તેય, નીહાળે નેત્ર મારાં ના ? ઉપાજ્ય દ્રવ્ય આયાસે, વળી રહ્યા ભયે આશેરહ્યા જન એહ અભ્યાસે નહિં મુજ દીલ તે હાશે. 6 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 336