Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 211
________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ | (આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભગવંત કેટલો કાળ છસ્થ રહ્યા? ૯ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) માગસર સુદ ૧૧ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) માગસર સુદ ૧૧ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર | અશ્વિની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મેષ ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? મિથિલા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ન્યું? સહસ્સામ્રવન ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? બકુલા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૫x૧૨= ૧૮૦ ધનુષ). ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છટ્ટ ભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો | જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો | સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્યા ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા ચામર, સિંહાસન, ભામંડળ, ઇંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૧૫x૧૨= ૧૮૦ ધનુષ) ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા. દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન નેમિનાથ સુધી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 211

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248