Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ
વપ્રા દેવી. ૪૩ | ભગવંતના પિતાનું નામ
વિજય રાજા જ્જ | આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ.
માહેન્દ્ર દેવલોક ૪૬ | ભગવંતના પિતાની ગતિ
માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો?]
માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ.
ઇસ્યાકુ. ૫૦ | ભગવંતનું લંછના
નીલકમલા ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ
રાગાદિ વૈરીને નમાવવાથી નમિ પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ
ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે નગરને રૂંધનાર
વૈરી રાજા પણ નમી પડ્યા તેથી નમિ પ૩ આ ભગવંતને મસ્તકે ફણા છે?
ફણા નથી | છે તો કેટલી હોય છે? પ૪ | ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્તા | પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજઋષભનારાચા પs | ભગવંતનું સંસ્થાના
અનુત્તર સમચતુરસ પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાના ૫૮ | ભગવંતનો ગણા પ૯ | ભગવંતની યોનિ
અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ
કંચન (પિત) ૬૧ | ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય. તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું પ ના
વિક્ર્વી શકે]. ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું
હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ | ઉત્સધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૫ ધનુષ | ૬૪ | આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ.
૧૨૦ આંગળ, ૬૫ પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૩ આંગળ, ૨૦ અંશ ૬૬ | ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ના
દવા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 209

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248